ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના વિકાસ માટે તત્પર રહેવાનો કોલ આપતા રાજયમંત્રી વાસણભાઈ આહીર   અંજારઃ અમદાવાદ ખાતે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનની સામાન્ય સભા અધ્યક્ષ અને ગુજરાત સરકારના રાજયમંત્રી વાસણભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં જુના હોેદેદારોના સ્થાને નવા હોદેદારો તથા નવા કારોબારી સભ્યોની સર્વાનુંમતે વરણી કરવામાં આવી હતી જેને સભ્યોએ વધાવી લીધેલ વધુમાં વાસણભાઈ આહીરે […]

Read More

અંજાર : શહેરમાં આવેલ જમીન ખોટા દસ્તાવેજો ઉભા કરી વારસદારો સામે છેતરપીંડી કરતા આરોપીઓને ઝડપી પાડતા પોલીસ અધિક્ષકને લેખિતમાં અરજી પાઠવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ગાંધીધામના ગણેશનગરમાં રહેતા મોહન કાનજી ચારણે પૂર્વ કચ્છ એસપીને લેખિત અરજી આપી હતી. તા.રપ/પ/૧૬થી ૧ર/૮/૧૬ પોતાના વડીલ મ્યાજર મેઘા હરિજન (ચારણ)ની માલિકીની જમીન અંજાર રે. સર્વે નંબર ૯૮૪ પૈકી […]

Read More

અંજાર : પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.ર૦/૪/૧૮ના સવારના ૮થી સાંજના ૪ દરમ્યાન બસ સ્ટેશન પાસે પાર્ક કરેલ મોટર સાયકલ નંબર જીજે. ૧ર. બીપી. ૭૭૧પ કિં.રૂા.રપ હજારને કોઈ ચોર ચોરી જતા પોલીસે બાઈક માલીક દિનેશ શિવજી પરમાર (રહે. અંજાર)ની ફરિયાદ પરથી ગુન્હો નોંધી હેડ કોન્સટેબલ વિકાસકુમાર ઝાએ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ ર૧/૪/૧૮ના રાત્રીના ૧૦થી […]

Read More

લોખંડના પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે નોંધી ફોજદારી અંજાર : શહેરના વિજયનગર વિસ્તારમાં રહેતા યુવકે પરિણીતાની નેટ ઉપર જાતિ બંધુના નાતે ‘ચેટ’ કરતા હોવાનું પરિણીતાના સસરાને ખબર પડી જતા યુવાનનું અપહરણ કરી વાડી વિસ્તારમાં લઈ જઈ પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી હતી. […]

Read More

અંજાર : તાલુકાના તુણા ગામે મામીની હત્યા કરનાર ભાણેજ તથા તેના મિત્રને પોલીસે ઝડપી પાડી રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગુલબાનું ઉપર છરીના ઉપરા ઉપરી ર૧ ઘા ઝીંકી હત્યા કરી ભાગી છુટેલા આરોપીઓ ગુલામ જાફર ખલીફા (ઉ.વ.રર) (રહે. મુળ થરાવડા તા.ભુજ હાલે રામનગરી ભુજ) તથા હનીફ અબ્દુલ્લ ખલીફા (ઉ.વ.ર૧) (રહે. […]

Read More

દારૂ પીધેલા શખ્સને ઠપકો આપવા જતા મામલો બિચકયો : ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા અંજાર : તાલુકાના ચંદ્રનગર ખોખરામાં રહેતા પિતા-પુત્ર ઉપર ગામના જ ત્રણ શખ્સોએ મારક હથિયારો વડે હુમલો કરી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ હુમલાનો બનાવ ગઈકાલે સાંજે સાત વાગ્યે ખોખરા ગામે દલીતવાસમાં બનવા પામ્યો હતો. ભૂરા નારણ દલીત દારૂ પીને ગાળાગાળી […]

Read More

અંજાર : તાલુકાના બુઢારમોરા ગામના સરપંચને ૪ સંતાનો થયા છતાં તેઓ હોદ્દા પર કાયમ રહેતા તેમની વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી અને સરપંચને ટીડીઓએ સસ્પેન્ડ પણ કર્યા હતા, પરંતુ ત્યારબાદ ડીડીઓ સમક્ષ અપીલ કરાઈ હતી. જો કે, હવેે ડીડીઓએ પણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરાયેલા હુકમને કાયમ રાખીને સરપંચને પદભ્રષ્ટ કરવાનો હુકમ કર્યો છે. બુઢારમોરાના […]

Read More

અંજાર નાયબ પોલીસ અધિક્ષકના સ્પેશિયલ સ્કવોર્ડને મળેલ સફળતા : ભચાઉ તરફથી આવતી બોલેરોમાં સવાર બે ભાઈઓ પોલીસને જોઈ નાસી છુટ્યા : ૪.૭૧ લાખનો મુદ્દામાલ કરાયો હસ્તગત   સ્પેશયલ સ્કવોર્ડ ત્રાટકે છે તો સ્થાનિક પોલીસ કેમ નહી?અમે તો ટોપ-ટુ બોટમ હપ્તા આપીએ છીએ.. કહેનારાઓનો ‘દારૂ’ કેમ ઝડપાઈ ગયો..? સેકસનથી ધંધો કરવાની શેખી મારનારા કેવી રીતે આવી […]

Read More

અંજાર : તાલુકાના મેઘપર કુંભારડી ગામે શિવ રેસીડેન્સીમાં પોલીસે છાપો મારી ૧૬ બોટલ શરાબ પકડી પાડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મેઘપર કુંભારડી ગામે રહેતા વિશાલ ચિમનલાલ સોલંકીના મકાનમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી આધારે અંજાર પીઆઈ બી.આર. પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સટેબલ હરેન્દ્રસિંહ જાડેજાએ છાપો મારી ઈગ્લીશ દારૂની બોટલો નંગ ૧૬ કિં.રૂા.૪૮૦૦નો જથ્થો પકડી […]

Read More
1 17 18 19 20 21 68