અંજાર : મોટર સાયકલ ચોરીમાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ભાગતા આરોપીને પેરોલ ફરલો સ્કવોડની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અંજાર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નંબર ૧૭૦/૧પ આઈપીસી કલમ ૩૭૯ના કામના નાસતા ભાગતા આરોપી અલીમામદ ફકીરમામદ કેવર (મુસ્લિમ) (ઉ.વ.૩૦) (રહે. મૂળ ગામ મોટી ખેડોઈ, તા. અંજાર) (હાલે ભીડનાકા, ભૂતેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભુજ)ને […]

Read More

અંજાર : શહેરના વિજયનગર, કોર્ટ પાછળ રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ જીંદગીનો અંત આણી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ વિજયનગર, કોર્ટ પાછળ રહેતા મહેશભાઈ અશોકભાઈ મહેશ્વરી (ઉ.વ.ર૦) એ આજે સવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હતભાગીના મૃતદેહને હોસ્પિટલ લાવતાં બપોરે બનાવ […]

Read More

યુએસએ બનાવટની ૧૮ બોટલ શરાબ સાથે મોરગરના યુવાનને પોલીસે પકડી પાડ્યો હતો : રિમાન્ડ દરમ્યાન મુંબઈના સાગર પાસેથી ખરીદયો હોવાનું ખુલ્યું   અંજાર : શહેરના દબડા રોડ પાસે બસ સ્ટેશન નજીકથી પોલીસે મોગરના શખ્સને યુએસએ બનાવટની ૧૮ બોટલ શરાબ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીના રિમાન્ડ મેળવી પૂછતાછ કરતા દારૂનો જથ્થો મુંબઈથી લાવેલાનું ખુલવા પામ્યું હતું. […]

Read More

દુધઇ ગામે ‘અભણનો જમાનો નથી’ તેવી રાજયમંત્રીની ટકોર : કમ્પાઉન્ડ વોલ-પ્રાર્થનાશેડ સહિત રૂા. ૧૨ લાખના કામોના ખાતમુહુર્ત-લોકાર્પણ કરાયા : જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે ૯મા ધોરણમાં બાળકોને દાખલ કરવા વાલીઓને ડોર-ટુ-ડોર સમજાવાની આપી વિગતો   અંજાર : રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ એવા કર્મયોગી મુખ્યમંત્રી છે કે, નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલાં શિક્ષણ સેવા યજ્ઞમાં કયાંય પણ […]

Read More

અંજાર નાયબ કલેકટર-મામલતદારને અપાયું આવેદન અંજારઃ ભુવડ ગામે આવેલ સુર્યા ગ્લોબલ લીમીટેડ કંપની અંદાજી વર્ષ ર૦૦૩-ર૦૦૪ દરમ્યાન આ ગામે કચ્છ જીલ્લામાં વર્ષ ર૦૦૧માં આવેલ ભુકંપ બાદ ઔદ્યોગિક કંપનીની શરૂઆત કરવામાં આવેલ પરંતુ આ ઉદ્યોગ દ્વારા આજુબાજુએ આવેલા મથડા, ભુવડ, ચાંદ્રોડા ગામો દતક લેવાની તમામ ગામોના આગેવાનો સાથે બાહેંધરી આપેલ તેમજ ગામને લગતા સામાજીક, શૈક્ષણિક તેમજ […]

Read More

રાજયમંત્રી વાસણભાઈ આહીરની મહેનત રંગ લાવી   અંજારઃ અંજાર તાલુકાના ખેડોઈ ગામના સર્વે નં.પ૧૧ પૈકી ચિત્રકુટ સોસાયટીના મકાન ધારકોની જમીન નેશનલ હાઈવે સંપાદનમાં કપાત જતી હતી. તેના મિલ્કત ધારકોને જમીનનું વળતર અગાઉ એવોર્ડ મુજબ મંજુર કરવામાં આવેલ. પરંતુ આ મિલ્કત ધારકોને આ વળતર ખુબજ ઓછું લાગતું હતું. અને વળતરની રકમ અરજદારો લેતા ન હતા અને […]

Read More

નાની નાગલપરની સગીર કન્યાને મહિલાએ પોતાના ઘરે બોલાવી નરાધમે ઈન્જેક્શન આપી આચર્યું દુષ્કર્મ : મહિલા સહિત બે શખ્સો સામે પોકસો તથા બળાત્કાર હેઠળ નોંધાઈ ફોજદારી   અંજાર : તાલુકાના નાની નાગલપર ગામે રહેતી સગીર કન્યા ઉપર અંજારના શખ્સે મહિલાની મદદથી દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ દુષ્કર્મની ઘટના ગત […]

Read More

યુએસએ બનાવટની ૧૮ બોટલો મળતા આરોપી સામે ગુનો નોંધાયો : શરાબનો જથ્થો કયાંથી મેળવેલ અને ડીલીવરી કોને આપવા જતો હતો તે જાણવા પોલીસે શરૂ કરી પુછતાછ   અંજાર : શહેરના દબડા બસ સ્ટેશન પાસે ઉભેલા એક શખ્સને પોલીસે પકડી પાડી તેની તલાસી લેતા વિદેશી સ્કોચની ૧૮ બોટલ શરાબ મળી આવતા ૭પ હજારના મુદ્દામાલ સાથે ધરપકડ […]

Read More

ઉપપ્રમુખપદે જયોત્સના દાસ આરૂઢ : નાયબ કલેકટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક : હાથ ઉંચા કરીને થયું મતદાન : ૧૧-૭થી ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ પદના ઉમેદવારો વિજયી અંજાર : નોધનીય છે કે, આજ રોજ અંજાર તાલુકા પંચાયત ખાતે પ્રમખુ-ઉપપ્રમુખપદને માટે ચૂંટણી યોજવામા આવી હતી. અહી ભાજપની સામે કોંગ્રેસના પણ ઉમેદવારો દ્વારા ગત રાજ વીધીવત દાવેદારી કરવામા આવી હતી. આજે […]

Read More
1 8 9 10 11 12 68