માધાપરમાં ર૧ બોટલ શરાબ સાથે પકડાયેલા યુવકની પુછપરછ દરમ્યાન અંજારના શખ્સનું નામ આપતાં બે શખ્સોએ મારમાર્યો હતો : ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દેતાં આરોપીઓ સામે ૩૦રની કલમનો કરાયો ઉમેરો : પીએસઆઈ જાડેજા   અંજાર : શહેરમાં વિજયનગર મસ્જિદની બાજુમાં આવેલા પાણીના પ્લાન્ટ પર થયેલી મારામારીમાં ઘવાયેલા યુવાને સારવાર દરમ્યાન દમ તોડી […]

Read More

ખેડોઈ- મથડાના યુવાનોએ ઝેરના કર્યા પારખા   અંજાર : શહેરમાં રહેતા યુવાને ઝેરી દવા પિ લેતા તથા ખેડોઈ તથા મથડાના બે યુવાનોએ પણ ઝેરના પારખા કરતા ભુજ જી.કે.માં ખસેડાયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર લશ્કરી ફળિયુ અંજાર રહેતા ભાવેશ જયસુખ જાગરીયા (ઉ.વ.ર૩) એ રાત્રીના દોઢવાગ્યે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પિ લેતા પ્રથમ સારવાર અંજાર […]

Read More

રાજયમંત્રી વાસણભાઈ આહિરની મહેનત સફળ થઈ   અંજારઃ હાલે સમગ્ર કચ્છ જીલ્લાની સાથોસાથ અંજાર તાલુકામાં પણ પીવાના પાણીની મુશ્કેલી ઉભી ન થાય તથા આગામી ઉનાળાની સીઝનમાં લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે રાજયમંત્રી વાસણભાઈ આહીર સતત ચિંતીત છે. અગાઉ પણ તેમણે પ્રજાને ખાતરી આપી હતી કે અછતની પરિસ્થિતિમાં સરકાર તમામ ક્ષેત્રે મદદરૂપ થશે. તેવી […]

Read More

મેઘપર કુંભારડીમાંથી રપ હજારના વિદેશી શરાબ સાથે બે શખ્સો ઝડપાયા   (ક્રાઈમ પ્રતિનિધિ) અંજાર : તાલુકાના મેઘપર કુંભારડી ગામે રવેચીનગરમાં એક મકાનમાં એલસીબીએ છાપો મારી રપ,ર૦૦ની કિંમતના વિદેશી શરાબ સાથે બે શખ્સોને ધબોચી લીધા હતા. જયારે જથ્થો આપનારનું નામ ખુલવા પામ્યું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એલસીબીની ટીમે પૂર્વ કચ્છ એસ.પી. પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ […]

Read More

ત્રણ હજાર રૂપિયાની ઉઘરાણી માટે યુવાનને પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યો : ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલાયો : બે આરોપીઓની ધરપકડ : પીઆઈ આર.એલ. રાઠોડ   અંજાર : તાલુકાના વરસાણા ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સોએ યુવાનના ચહેરા તથા માથામાં પથ્થર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી હત્યારા નાસી જતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા […]

Read More

વરસામેડી-ભીમાસર વચ્ચે આવેલી રત્નમણી ફેકટરી પાસેની ઘટના : એક યુવાન ઘવાયો : બે યુવાનોના મૃત્યુથી પરિવારજનોમાં ગમગીની : પોલીસે આદરી તપાસ     (ક્રાઈમ પ્રતિનિધિ) અંજાર : તાલુકાના વરસામેડી-ભીમાસર માર્ગે ભીમાસર નજીક આવેલ રત્નમણી ફેકટરી  સામે પુરપાટ જઈ રહેલ બોલેરો લીંબડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા તેમાં સવાર બે યુવાનોના મોત થયા હતા જયારે અન્ય એક […]

Read More

અંજાર : તાલુકાના મેઘપર કુંભારડી ગામે રહેતા યુવક સાથે ૧.૩ર લાખની છેતરપીંડી કરતા ત્રણ શખ્સો સામે ફોજદારી નોંધાવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ અજાભાઈ ગોમદાભાઈ રબારી ઉ.વ.રપ રહે. મુળ દુધઈ હાલે મેઘપર કુંભારડી રાધાનગર તા.અંજારની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, વિશ્વાસઘાત ઠગાઈનો બનાવ ૩-૭-૧૮ ગુજરાતી દૈનિક અખબારમાં હોટ એન્ડ ફુલ ફ્રેન્ડશીપવાળી જાહેરાત […]

Read More

અંજાર : શહેરના વાગડિયા ચોક કલર ફળીયામાં રહેતા શખ્સના મકાનમાં પોલીસે છાપો મારી ૧ર,ર૦૦ નો અંગ્રેજી શરાબ પકડી પાડયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અંજાર પી.આઈ. એચ.એલ. રાઠોડને મળેલ બાતમી આધારે હેડ કોન્સટેબલ સુખદેવસિંહ જાડેજા તથા સ્ટાફે વાગડિયા ચોક કલર ફળીયામાં ઈન્દ્રા ટોકીઝ પાછળ રહેતા વિશાલપુરી હિંમતપુરી ગુંસાઈના મકાનમાં છાપો મારી ભારતીય બનાવટની વિદેશી પ્રકારની […]

Read More

અંજાર : તાલુકાના ખોખરા ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાંચ ખેલીઓને પોલીસે પકડી પાડયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ખોખરા ગામે ચંદ્રનગર વિસ્તારમાં જુગાર રમતા કરશન જીવા આહીર, અરજણ ખમુ કોલી, અમરા કરશન, સામજી સામત જરૂ, હમીર ખમુ કોલી, રહે. તમામ ખોખરાને પોલીસે છાપો મારી ૩ર૪૦ની રોકડ સાથે પકડી પાડેલાનું પીએસઓ અશોકસિંહ સોલંકીએ જણાવ્યું હતું.

Read More
1 2 3 77