K U T C H U D A Y
Trending News

ડીપીએ-કંડલા પોર્ટ પ્રશાસન લીંડબજશ ખાટવાની સસ્તી ની...

ડીપીએ-કંડલાના વે બ્રિજનો લોલમલોલ ઠેકો અંતે રદ કરોડ...

ઉનાળાની આડઅસર : કચ્છમાં દૈનિક દૂધ ઉત્પાદનમાં સવા લ...

ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર...

શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એક...

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એ...

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપા...

જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકાર...

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ....

કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળક...

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા...

ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી ન...

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયર...

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણ...

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકા...

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે ર...

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્ર...

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ ન...

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ...

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ....

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટ...

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગ...

માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં...

કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-...

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમ...

નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખ...

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ....

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુ...

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સ...

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

માંડવીનો શખ્સ પાસામાં સુરત જેલમાં ધકેલાયો 

ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખની...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક ક...

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો....

Saturday, 18 May
સ્થાનિક સમાચાર

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુનો મુદામાલ ઝપ્ત : શ્રી પટેલની લાલઆંખ..! 

04 May

પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારીની ધોંષ બોલાવતી કાર્યવાહી થયાવત




વિલમાર કંપની બાજુના ભાગમાંથી સરપ્રાઇજ ચેકીંગ દરમ્યાન એક હીટાચી મશની, બે ડમ્પર સાથે ૧.પપ કરોડનો મુદામાલ ઝડપી મુંદરા પોલીસને સોંપાયો : ખનીજચોર તત્વોમાં ફેલાયો ગભરાટ


ગાંધીધામ : પૂર્વ કચ્છના ખાણખનિજ અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યાની સાથે જ એનએ પટેલ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચાલતી ખનીજચોરી પર સતત અને અવિરત ધાક બેસાડતી કાર્યવાહી કરવામા આવી રહી છે. હજુ તો સામખીયાળી-સુરજબારી સહિતના પટ્ટામાં તેઓએ ખનીજચોરોને પકડયાની ઘટનાઓ સમી નથી ત્યા ફરીથી મુંદરા વિસ્તારમાં માટીચોરી કરનારાઓને શ્રી પટેલની ટીમ દ્વારા નશ્યત કરવામા આવ્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.  આ બાબતે મળતી માહીતી અનુસાર ભુસ્તરશાસ્ત્રી શ્રી એન.એ.પટેલની સુચનાથી અંજાર પૂર્વ કચ્છની તપાસ ટીમના કર્મચારીઓ દ્વારા તા. ૩ મેના રોજ વિલમાર કંપની બાજુમાં તા. મુંદરા ખાતે આકસ્મિક ચેકીંગ દરમ્યાન કુલ ચાર વાહનો-મશીનરી ક્રમશ ૧. હ્યુંડાઈ કંપનીનું એકસવેટર મશીન ડમ્પર બે જે ૧૬ ડબલ્યુ ૮૧૭૩(આશરે ર૦ મેટ્રીક ટન), જી જે ૧ર એ ઝૈડ ૭પ૦ર(ખાલી) જી જે ૧ર એ વાય ૯૩ર૮ ખાલીને ગેરાયદેસર સાદી માટી ખનિજ ખનન/વહન અન્વયે અટકાવેલ હતા. અને કુલ્લ ૧પપ લાખનો મુદામાલ સીઝ કરી મુંદરા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવેલ છે. આ તપાસ અન્વયે આગળની નિયમોનુસાર કાર્યવાહીપૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગ દ્વારા હાથ ધરવામા આવી છે. શ્રી પટેલ અને તેમની ટીમ દ્વારા જિલ્લાવ્યાપી પૂર્વ કચ્છ વિસ્તારમાં એક પછી એક સતત ખનીજચોરો-માટીચોરી-રેતી ચોરી કરનારાઓની સામે લાલઆંખ કરતી કાર્યવાહી સતત ચાલુ રખાઈ રહી હોવાથી માટીચોરો અને ખનીજતસ્કરોમાં સોપો પડી જવા પામ્યો હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM