K U T C H U D A Y
Trending News

ડીપીએ-કંડલાના વે બ્રિજનો લોલમલોલ ઠેકો અંતે રદ કરોડ...

ઉનાળાની આડઅસર : કચ્છમાં દૈનિક દૂધ ઉત્પાદનમાં સવા લ...

ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર...

શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એક...

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એ...

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપા...

જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકાર...

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ....

કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળક...

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા...

ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી ન...

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયર...

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણ...

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકા...

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે ર...

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્ર...

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ ન...

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ...

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ....

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટ...

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગ...

માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં...

કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-...

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમ...

નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખ...

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ....

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુ...

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સ...

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

માંડવીનો શખ્સ પાસામાં સુરત જેલમાં ધકેલાયો 

ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખની...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક ક...

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો....

Saturday, 18 May
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સિક્યુરીટીગાર્ડ પર કર્યો હુમલો

03 May



ગળપાદર હાઈવે પર ચેકિંગ દરમિયાન રોયલટી કરતા વધુ ખનીજ જણાઈ આવતા ડમ્પર વજન કરવા લઈ જતા માલિકે આવી કર્યો હુમલો : ડમ્પર ભગાડી જવાયું બાદમાં લીઝ પર પહોંચેલી ટીમ સમક્ષ ખાલી ડમ્પર રજૂ પણ થયું : ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ, ખનીજ ચોરી અંગે સર્વે કરાયો

ભુજ : પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ બન્યા હોય તેમ ગળપાદર હાઈવે પર ચેકિંગમાં રહેલી ટીમના સિક્યુરીટીગાર્ડ પર જીવલેણ હુમલો કરી ડમ્પર ભગાડી જવામાં આવ્યું હતું જે અંગે ફરિયાદ દાખલ થઈ છે. 
અંજારની ખાણ-ખનીજ કચેરીએ માઈન્સ સુપરવાઈઝર તરીકે નોકરી કરતા મૂળ સૂરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના હાલે અંજારમાં રહેતા દિલીપ મનસુખભાઈ લકુમે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ સિક્યુરીગાર્ડ જયપાલસિંહ ગોહિલ સાથે અંજાર-ગળપાદર હાઈવે મેઘપર (બોરીચી) ગામની સીમ પાસે પેટ્રોલ પમ્પની સામે વાહન ચેકિંગ કરતા ત્યારે ડમ્પર નં.જીજે૧૯-એક્સ-ર૦૦૦ ને રોકાવી તપાસ કરતા ડમ્પરમાં બ્લેકટ્રેપ ખનીજ ભરેલું હતું. રોયલટી તપાસતા ડમ્પરમાં વધુ ખનીજ ભરેલું હોવાનું જણાઈ આવતા ગાંધીધામ વજન કરાવવા લઈ જતા હતા ત્યારે કીઆ શો-રૂમ નજીક પહોંચતા ડમ્પર માલીક ફરીદ ફતેહઅલી ખોજા બાઈક પર આવ્યો અને ડમ્પરની સામે બાઈક ઊભું રાખી સરકારી ફરજમાં રૂકાવટ કરી અને આ ડમ્પર સિઝ કરવા નહીં દઉં એમ કહીં સિઝ કર્યું તો જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી ડ્રાઈવરને નીચે ઉતારી ડમ્પરમાં બેઠેલા સિક્યુરીટી ગાર્ડ પર લોખંડના પાઈપથી હુમલો કરી મુઢ ઈજાઓ પહોંચાડી ડમ્પરને રોડ સાઈડમાં ખાલી કરી ડમ્પર લઈ ભાગી ગયો હતો. જે અંગે ઉપરી અધિકારીને જાણ કરતા તેઓએ જે સ્થળેથી ડમ્પરમાં માલ ભરાયો ત્યાં તપાસ કરવા આદેશ આપતા રોયલટી ઈન્સ્પેક્ટર ઈન્દુભા ઝાલા, સર્વેયર આશિષ સોજીત્રા સાથે અંજારમાં આવેલ પરેશ છોટાલાલ ઠક્કરની લીઝ પર તપાસ કરતા ખાલી ડમ્પર મળી આવ્યું હતું. જેથી ડમ્પરને સિઝ કરવામાં આવ્યું, રોયલ્ટી પાસ કરતા ખનીજની ચોરી કરી વધુ ખનીજ વહન કરતા મેમો આપવામાં આવ્યો છે. લીઝની માપણી કરવામાં આવી છે જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ડમ્પર માલિકે કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી સિક્યુરીટીગાર્ડ પર હુમલો કરી ડમ્પર લઈ જતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM