K U T C H U D A Y
Trending News

ડીપીએ-કંડલાના વે બ્રિજનો લોલમલોલ ઠેકો અંતે રદ કરોડ...

ઉનાળાની આડઅસર : કચ્છમાં દૈનિક દૂધ ઉત્પાદનમાં સવા લ...

ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર...

શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એક...

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એ...

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપા...

જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકાર...

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ....

કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળક...

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા...

ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી ન...

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયર...

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણ...

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકા...

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે ર...

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્ર...

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ ન...

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ...

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ....

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટ...

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગ...

માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં...

કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-...

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમ...

નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખ...

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ....

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુ...

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સ...

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

માંડવીનો શખ્સ પાસામાં સુરત જેલમાં ધકેલાયો 

ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખની...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક ક...

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો....

Saturday, 18 May
સ્થાનિક સમાચાર

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

03 May




૭ મે ના મતદાન સંપન્ન થયા બાદ રાજ્યકક્ષાએથી તારીખ જાહેર થાય તેવી શક્યતા : બીજા રાઉન્ડ પૂર્વે પ્રથમ રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકો માટે પુનઃ પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે ત્યારબાદ પ્રવેશ ફાળવાશે



ભુજ : રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાઓમાં રપ ટકા બેઠકો પર ગરીબ તેમજ પછાત વર્ગના બાળકોને દર વર્ષે નવા શૈક્ષણીક વર્ષના પ્રારંભ પૂર્વે પ્રવેશ આપવામાં આવતો હોય છે. ચાલુ વર્ષે સમગ્ર રાજ્યની સાથોસાથ કચ્છમાં પણ ગત એટલે કે એપ્રિલ માસમાં જ સંપન્ન કરી લેવામાં આવી હતી. મેના પ્રારંભે બીજા રાઉન્ડની પ્રક્રિયા જાહેર થશે તેવી શકયતાઓ સેવાઈ રહી હતી. જો કે લોકસભા ચૂંટણીને પગલે આગામી ૭મીએ કચ્છ સહિત ગુજરાતમાં મતદાન યોજાવાનું છે. મતદાન પૂર્ણ થયા બાદ બીજો રાઉન્ડ જાહેર થાય તેવી શક્યતાઓ છે. જો કે બીજા રાઉન્ડ પૂર્વે પ્રથમ રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકો માટે પુનઃ પસંદગીની પ્રક્રિયા યોજવામાં આવી શકે તેમ છે.
આ અંગેની વિગતો મુજબ આરટીઈમાં પ્રવેશ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કચ્છ સહિત રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓની ૨૫ ટકા પ્રમાણે ધો.૧માં પ્રવેશ ફાળવવા માટે ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં ચાલુ વર્ષે કચ્છમાં પ્રથમ રાઉન્ડમાં કુલ્લ ૧૧ર૩ એડમીશન થયા હતા. જેમાં ૧૩ ફોર્મ રીજેક્ટ થયા હતા. જયારે ૮૦ ફોર્મ પેન્ડીંગ રહ્યા છે. કચ્છમાં કુલ્લ ૧૦૩૦ વાલીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા. ફોર્મ ભરવા અને ચકાસણીની કાર્યવાહી ૫ૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની પસંદગી અને ૬ કિ.મી.ની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઈને પ્રથમ રાઉન્ડમાં ૧૦૩૦ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જ્યારે પ્રથમ રાઉન્ડની ફાળવણીના અંતે ૩૧૭૦ જગ્યાઓ પસંદગીના અભાવે ખાલી રહેવા પામી હતી. દર વર્ષે સામાન્ય રીતે પ્રથમ રાઉન્ડ સંપન્ન થયા બાદ એક પખવાડિયાની અંદર બીજો રાઉન્ડ જાહેર થઈ જતો હોય છે. જો કે આ વખતે લોકસભા ચૂંટણી હોઈ ૭મીએ યોજાનારા મતદાનને પગલે તમામ તંત્રના અધિકારી - કર્મચારીઓ તેમાં વ્યસ્ત રહેવાના હોઈ મતદાન બાદ એટલે કે, ૭મે બાદ આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા જાહેર કરવામાં આવે તેવું મનાઈ રહ્યું છે. બીજો રાઉન્ડ જાહેર થાય તે પૂર્વે પ્રથમ રાઉન્ડમાં ખાલી રહી ગયેલી બેઠકો માટે પુનઃ પસંદગીની પ્રક્રિયાની એક તક આપવામાં આવે તેવી પણ શક્યતા સેવાઈ 
રહી છે.

 

Comments

COMMENT / REPLY FROM