K U T C H U D A Y
Trending News

સુરજબારી પર ફરી પાંચ કીમી લાંબો ટ્રાફિક જામ સર્જાય...

ગાંધીધામ ડીઆરઆઈ ચાઈનીઝ રમકડા દાણોચોરી કેસમાં બીઆઈએ...

પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમારની ટીમ એલસીબીનો સપા...

ભચાઉમાં બંધ ઘરમાંથી પ.પ૩ લાખની તસ્કરી

જો પોલીસ-માવતર જાગશે નહી તો ગાંધીધામ સંકુલમાં  મધર...

ભુજ શહેરના ઉત્તમ જળ વ્યવસ્થાપનની ખોદી નાખી ઘોર

હત્યાના પ્રયાસના ગુનામાં રેગ્યુલર જામીન પર છુટેલા....

મુંદરામાં તેલચોરી માટે ૧૦ લાખનું ટેન્ડર ખુલ્યું : ...

વિભાપર-રોહા-મોસુણામાં વહિવટીતંત્ર વહેલી પરોઢે દબાણ...

અમદાવાદમાં સવા કરોડનું ફુલેકું  ફેરવનાર ભુજનો શખ્સ...

સાંગનદી પાસે કન્ટેનર પલટી જતા સર્જાયો ટ્રાફિકજામ

બોકસાઈટના ગેરકાયદેસર ખનનથી તકવાદી રાજકારણીઓના ‘ચમન...

રાપર સમીપે ૩.૩ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી

પૂર્વ કચ્છમાં ખનીજચોરો સામે શ્રી પટેલની લાલઆંખ : ....

ભુજની ઐતિહાસીક વિરાસત સમાન મિલ્કતના વધુ  દબાણ મુદ્...

કચ્છ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહક...

ભુજ શહેરમાં ધાર્મિક સહિતના દબાણો પર તંત્રનું બુલડો...

ગાંધીધામમાં કચ્છ કલા રોડ પર  ‘ધ લોટસ સ્પા’માંથી કુ...

લોકમેળાઓ ભાતીગળ સંસ્કૃતિ-સંસ્કારોની ઓળખ : મુળુભાઈ....

કાનમેર હત્યા કેસમાં ભાગેડુ જાહેર થયેલા બે આરોપીઓ ઝ...

કચ્છ જિલ્લાના નાના ડેમ અને તળાવોના  સમારકામ મુદ્દે...

વરસામેડીમાં અંડરગ્રાઉન્ડ ટાંકામાં છૂપાવેલો ૭.૩૬ લા...

નાના કપાયામાં ગાય સાથે  સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર...

પૂર્વ કચ્છમાં અંજારના રામપર ખોખરાનો સીમાડો દારૂના ...

‘નપાણીયા’ પાણી પુરવઠા તંત્રની નિષ્ફળતા પણ કારણભૂત....

કચ્છની બજારમાં ‘બનાવટી’ ઘીનો ધમધમ્યો કારોબાર

ભુજમાં ઐતિહાસીક વિરાસત સમાન મિલ્કત પર  દબાણો મુદ્દ...

અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં ૧૩૦% રેલીની આગાહી

મુંદરાના સીએફએસમાં આગની ઘટના લાલબત્તીરૂપ : ફલેક્ષી...

ઝુરા અને નાગીયારી નજીક વિસ્તારમાં જુગાર કલબ ધમધમી

ચાંદ્રાણી ફાટક પાસે રિક્ષા - બોલેરો ભટકાતા ૧પ વર્ષ...

નખત્રાણા બસ સ્ટેશન પાસે પવનચક્કીના પાંખડાએ રેસ્ટોર...

પૂર્વ કચ્છ એસપીશ્રી ધ્યાન આપે.! વાગડ પટ્ટામાં  ગું...

બાળા સાથે શારીરિક અડપલાના કેસમાં આરોપીને ૭ વર્ષની....

હસુભાઈ દેશના પિતા સમાન : કેન્યા પાર્લામેન્ટ

નહીં તો છત્તેપાણીએ રવિસિઝનમાં કચ્છને નર્મદાજળ માટે...

મુંબઈથી કચ્છ આવતું દારૂ ભરેલું કન્ટેનર આણંદના વાસદ...

આણંદથી મુંદરા આવતી બસને હળવદ પાસે  નડ્યો અકસ્માત :...

મોટા યક્ષનો મેળો રવિવારે પ્રવાસનમંત્રી મુરૂભાઈ બેર...

મુંબઈ-કંડલા વચ્ચેની સ્પાઈસ જેટ એરલાઈન્સનો વકરતો અધ...

મુન્દ્રા એપીએમસીમાં આગ લાગતા દોડધામ 

દેશલપર (વાંઢાય)માં જુગારધામનો પર્દાફાશ, ૧૦ ખેલી ઝડ...

- તો મુંદરાના મેડીકલ ડ્રગ્સ દાણચોરીકાંડમાં મોટા હવ...

સિટી વોકના માધ્યમે યુવાનોએ ભુજને ઓળખ્યું

ગાંધીધામના પ્રતિષ્ઠીત અગ્રણી સ્વ. તેજાભાઇ મેમાના ધ...

મર્હૂમ ડો.હાજી જંહાગીરશાનું જીવનચરિત્ર લોકસેવાની આ...

ભુજમાં વડાપ્રધાન મોદીનો જન્મદિવસ સેવાકાર્યો સાથે ઉ...

દહીંસરા-ધુણઈ રોડ પર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

કચ્છમાં કૃષિ વિષયક વીજ જોડાણ મેળવવું લોઢાના ચણા ચા...

મીઠીરોહરના ભંગારના વાડામાંથી ફુટેલા કાર્ટીઝ મળ્યા 

મંગળવારે વિંઝાણ ખાતે કચ્છની કોમી એકતાના હિમાયતી ડૉ...

લખપતમાં ભેદીરોગથી મહિલાનું મોત : મૃત્યુ આંક ૧૯ 

કોઇ ગમે તેટલી ફાકા ફોજદારી કરે પણ..ઃ  કચ્છમાં જાહે...

લખપતનો ભેદી તાવ કુદરતી કે કૃત્રિમ? પુનાથી રીપોર્ટમ...

આદિપુરમાં કુખ્યાત બુટલેગર લાલો કયા સ્થાનિક ખાખીધાર...

ભુજ તાલુકામાં સ્વાઈનફલુનો વધુ એક કેસ મળતા દોડધામ

વરસાદી જળનો સંગ્રહ પાણીની અછત દૂર કરવાનું અમોધ શસ્...

વરસાદી જળનો સંગ્રહ પાણીની અછત દૂર કરવાનું અમોધ શસ્...

૧૦ લાખ કચ્છીમાડુઓને ભાજપના પ્રાથમિક સદસ્ય બનાવવાનુ...

સાંસદ સંપર્ક સદન લોક-લાગણીનું કેન્દ્ર બનશે : પાટીલ

શિણાય પાસે બેફામ દોડતી કારે ૬ થી ૭ નિર્દોષ વાહન ચા...

નાના વરનોરાની કેબલ ચોર ગેંગના મુળિયા ઉંડા : તપાસ થ...

મુંદરામાં કસ્ટમના ભ્રષ્ટા-કાળા ધોળાનો ફરી ભાંડાફોળ...

વાગડની બે સુધરાઈમાં ‘ગોઠવાઈ’ જવા ઈચ્છુક મૂરતિયાઓએ....

આ રોડ પર ન જતા..! કાળા કપડાવાળી ભુતની ફરી રહી છે :...

વાયરલ બિમારીનું વધતું પ્રમાણ ચિંતાજનક 

માતાનામઢે પ્રાંત અધિકારીએ બેઠક યોજી

ટપ્પરની સીમમાં ૧૦ લાખનો કેબલ લૂંટી જનારા સાત શખ્સો...

લખપતમાં ભેદી રોગચાળો કેસ : સદગત મૃતકોના પરીવારને વ...

પૂર્વ કચ્છ ખાણખનીજ વિભાગ દ્વારા મોરમ-રોયલ્ટીચોરી મ...

ટપ્પરની સીમમાં ટોળકીનો આતંક, ૧૦ લાખના વીજ વાયર લૂં...

નાના કપાયામાં મકાનનો નકુચો તોડી ઘરમાંથી ૩.પર લાખના...

ભુજ તાલુકાના નારણપર રાવરી ગામે બે સગાભાઈઓની હત્યાથ...

કચ્છમાં ભેદી રોગચાળાના નિયંત્રણ માટે કોઈ કચાસ રહેશ...

ભ્રષ્ટ પલળેલા ખાખીધારીઓની સિન્ડીકેટ તુટી કે કેમ ?....

વ્યક્તિ આજીવન રૂ. પાંચ કરોડનું ઓક્સિજન પર્યાવરણમાં...

કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારનો આરોગ્ય...

શંકાસ્પદ તાવનું મૂળ કારણ શોધીને હવે કોઈપણ નાગરિકને...

લખપત ભેદી રોગચાળો - અતિવૃષ્ટીગ્રસ્ત કચ્છની વહારે ર...

રણોત્સવ ટેન્ડરિંગ પ્રક્રિયા વિવાદમાં પડતા ભુજના હો...

ક્રેનમેન-કામદારોની વિજળીક હડતાળ-ડીપીએ કંડલા -ટ્રાફ...

આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! ગાજવીજ સાથે વ...

ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની પાણીદાર રજુઆતની અસ...

કોટડા (જડોદર)માં વિધર્મી આતંક : ગણેશજીની મૂર્તિ પર...

પૂર્વ કચ્છ ખાણખનિજના શ્રી પટેલની લાલઆંખ : અંજારમાં...

મોખા ટોલગેટ પર ટ્રાન્સપોર્ટરો દ્વારા કરાયું વિરોધ....

ભેદીરોગના રાજ ખુલતા નથી દયાપરમાં કંટ્રોલરૂમ કાર...

ગાંધીધામ નગરપાલિકાની ‘‘ઉલ્ટી ગટર-ગંગા’’ : ગુરૂકુળ....

પોક્સો - આઇ.ટી.એકટ ના ગુના કામે સંડોવાયેલ આરોપીને....

ભચાઉ હાઈવે પર ટીમ્બરની ફેકટરીવાળાઓના રસ્તા ફરી બંધ...

સાંસદ વિનોદ ચાવડા બોલું છું તેમ કહીં અમદાવાદના શખ્...

લખપતમાં ઘર-ઘર બિમારીના ખાટલા

અંજારની ખાણ ખનીજ કચેરીને ચોપડાયો ચૂનો, રણજીત બિલ્ડ...

ગાંધીધામ નજીક ખાનગી કંપનીમાં વિકરાળ આગ : ભયાવહ બેક...

ભુજના આશાપુરા નગરવાસીઓએ પાલિકાને કરી તાળાબંધી 

ભારાપરમાં આધેડને મોેતને ઘાટ ઉતારનાર શખ્સ ઝડપાયો

લખપતમાં ડેન્ગ્યુ અને એચ-૩એન-રએ દીધી દસ્તક 

કચ્છમાં નવી મહામારીની એન્ટ્રી થઈ કે શું? લખપત બાદ....

ડીપીએ-કંડલામાં શ્રમિકો-ક્રેનમેનની આંશીક હડતાળથી સો...

- તો કાસેઝમાં વિસ્ફોટક પ્રકરણમાં ખાલીસ્તાની કડી ખુ...

કચ્છને હાઈસ્પીડ ટ્રેન મળવાની શક્યતા વધુ દ્રઢ બની

મઢ નજીકનું ભાનારા ભટ્ટ ડેમ તુટવાની કગાર પર

લખપતમાં ૧ર મોત પછી અબડાસામાં ભેદીરોગે રના જીવ લીધા...

માતાનામઢે નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારી

ગાંધીધામ-આદિપુરમાં રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ બ...

માંડવીમાં અતિભારે વરસાદ વખતે નગરપાલિકાના વાંકે લોક...

અંજારમાં વ્યાજખોરીનું દુષણ ચલાવતા ત્રણ  ભાઈ-બહેન પ...

ભુજના ૬ પોલીસ સ્ટેશનના ૧૦ર ગુનામાં રિકવર કરાયેલો મ...

સુજાવાંઢના મર્ડર કેસમાં નવો વળાંક : અપહ્યુત યુવતી....

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની રજુઆતને લેવી જોઈએ ધ્યા...

ભુજના રણજીત વિલાસ પેલેસ પાસે સરકારી જમીન પર દબાણ મ...

કચ્છની સરકારી કચેરીઓમાં કોન્ટ્રાકટ પદ્ધતિના કારણે....

રાજ્યમાં પોષણક્ષમ આહાર અંગે વધુ ને વધુ જનજાગૃતિ કે...

ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થત...

કંડલાના દબાણો પર ઓપરેશન ડીમોલીશન : ઝુપડાઓ પર બુલડો...

કંડલા પોર્ટ પર દિલ્હીની એજન્સીની લટારની ચકચારઃ  ૧....

કચ્છના રણોત્સવ પર સંકટના વાદળ :  પ્રવેગ-ટીસીજીએલને...

ધ્રબમાં વનપાલ અને વનરક્ષકે દારૂના નશામાં ધમાલ કરતા...

ખાનગી મુસાફર વાહનો ‘ભ્રષ્ટ’ ખાખીધારી માટે કમાઉ ‘દી...

ભુજ નગરપાલિકા દ્વારા રોડ રિસર્ફેસિંગ - પેચવર્કની ક...

માધાપર હાઇસ્કૂલના ડૉ. દિનેશકુમાર ડાકીએ ગામડાના ૧૩૪...

નારાયણ સરોવરમાં રસ્તાઓ ઉપર પાણી ભરાતા લોકોને મુશ્ક...

જુઓ તો ખરા કેવી કર્મકઠાણાઈ : પહેલા જુગારીયા-બુટલેગ...

અબડાસા અસરગ્રસ્તોની વેદનાને વાચા આપશે કોંગ્રેસ : શ...

અરવલ્લી dysp વાળી પૂર્વ કચ્છ એસપીશ્રી  સાગર બાગમાર...

ગાંધીધામના સેકટર-૧એ મામલતદાર ઓફિસ સામેના ક્રિસ્ટલ....

મુંદરામાં ૩.૧૯ લાખના મોબાઈલ ઉપકરણોની ચોરી

અંતરજાળમાં પગ લપસી જતા ટાંકામાં પડી જવાથી વૃદ્ધનું...

રાજકોટના બે શખ્સોએ ગાંધીધામના વેપારીને સોનાનું નકલ...

ભીમાસર પાસેથી ઝડપાયેલ સીપીયુ પ્રકરણમાં ભેદભરમ કુખ્...

મેઘપર કુંભારડીમાં જુગારધામનો પર્દાફાશ,  મહિલાઓ સહિ...

કચ્છની જમીન ખરીદવાની બાબતે આણંદના બિલ્ડર સાથે થયેલ...

બાલાસર પાસે ગાડીમાંથી સવા લાખના શરાબ સાથે બનાસકાંઠ...

યુવા સાંસદની કરૂણાના દર્શન : કચ્છના અબોલ પશુધનની વ...

કચ્છમાં વાતાવરણ પલ્ટાયું । વાગડની વાટે ફરી વરસાદ

મુંદરાના કસ્ટમ કમિશ્નરની લાલઆંખથી સોપારી  દાણચોરોન...

કચ્છમાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણીના સુચારું આયો...

અદાણી સોલારમાં વહેલી સવારે આગ લાગી

કચ્છમાં તસ્કરોનો તરખાટ : બાહોશ કહેવાતી પોલીસ ઘૂંટણ...

કચ્છી લોકસંગીતમાં ઉત્કૃષ્ટ યોગદાન ભારમલભાઈ સંજોટનુ...

મોટા કપાયાની ભુખી નદીમાં ડૂબી જતાં યુવાનના મોતથી અ...

ભુજમાં ઐતીહાસીક વિરાસત સમાન મિલ્કતના કરોડોના કૌભાં...

કંડલામાં પાઈપલાઈન તેલચોરોનો આતંક : ફરી સર્જાયુ ભંગ...

કચ્છ પશુપાલન વિભાગ દ્વારા કુલ ૩૧ ટીમો બનાવી પશુઓમા...

ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દીપક ઠકકર દુબઈથી દ...

ભુજ-ગાંધીધામ-માંડવી-અંજાર-ભચાઉ જેવા નગરો ગયા ખાડામ...

વરસાદે વિરામ લેતા કચ્છમાં માર્ગ-મકાન વિભાગ રાજ્ય ત...

કચ્છ જિલ્લામાં પાણીના ટાંકાઓમાં ક્લોરીનેશન, દવા છં...

ભારે વરસાદ બાદ ભુજ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે....

આદિપુરમાં ટોળાએ સરાજાહેર હુમલો કરતાં ૮ સામે ફરિયાદ...

સમાઘોઘા ગામે ર૦ ઈંચથી વધુ વરસાદ : પાકને નુકશાન

નખત્રાણામાં તડકો નીકળતા જનજીવન રાબેતા મુજબ

અણીના સમયે મોકાણ : કચ્છમાં ખાતરની ભારે અછતથી ખેડૂત...

કચ્છમાં વરસાદના કારણે થયેલા નુકશાનની સહાય મેળવવા બ...

કચ્છના ૩૦૮ ગામો હજુ વીજ પુરવઠાથી વંચિત

ભુજના મુન્દ્રા રોડ પર નગરસેવકના વાડામાં ટોળાનોે હિ...

ગાંધીધામમાં શંકાસ્પદ પ્રવાહી પકડાયું….જ્વલનશીલ પ્ર...

કચ્છમાં ભારે વરસાદના પગલે ધરાશયી થયેલા વૃક્ષોને  દ...

કચ્છમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનાં નાગરિકોન...

ગુંદીયાળીમાં જાનના જોખમે ૨ મજૂરોને વહીવટીતંત્ર તથા...

આસના-મેઘતારાજી સામે કચ્છનું પ્રસાશન તમામ મોરચે સજજ...

ભુજમાં પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત કરાયા

કોઠારામાં આકાશી આફતનો તાગ મેળવવા રેન્જ આઈજી દોડી ગ...

પ્રભારીમંત્રીએ વરસાદ આફતથી અસરગ્રસ્ત માંડવીના બાબા...

મોટા કાંડાગરા પાસેની લેબર કોલોનીમાં  એનડીઆરએફ દ્વા...

કચ્છ પ્રભારી મંત્રીએ અબડાસામાં રાહત બચાવ કાર્યની ક...

અતિવૃષ્ટિની ઉદ્દભવેલી પરિસ્થિતિની પ્રભારીમંત્રીએ સ...

માંડવીમાં ભારે પવન અને વરસાદથી આફતની સ્થિતિ : ઠેર....

પશ્ચિમ કચ્છના ૪૪૬ ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ

પ્રભારીમંત્રીના અધ્યક્ષસ્થાને કચ્છમાં વરસાદની સ્થિ...

કચ્છ પર સ્થિર થયેલું ડીપ્રેશન વાવાઝોડામાં ફેરવાય ત...

ઐતિહાસીક શહેર અંજારમાં સવારથી બે ઈંચ વરસાદ વરસ્યો

પડાણા પાસેથી શંકાસ્પદ ઓઈલ ટેન્કર ઝડપાયું

ગાંધીધામમાં વરસાદી હેલીથી સમસ્યાઓની ભરમાર : ઠેર-ઠે...

ગઢશીશા પંથકમાં ભારે પવન સાથે પાંચથી સાત ઈંચ વરસાદ

લખપતમાં મેઘરાજાની તોફાની બેટીંગ વધુ ૯ ઈંચ

કાંઠાળ કચ્છ પર વરસી આફત : જનજીવન રફેદફે

કચ્છમાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત રસ્તાઓને પુનઃક...

ભચાઉના વોંધ ગામે આવેલી ગૌશાળામાં કરંટ લાગતા યુવાનન...

કચ્છ ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું

માળિયા-સામખિયાળી હાઈવે ધોવાયો

કચ્છમાં મેઘાડંબર યથાવત : પશ્ચિમ કચ્છમાં એકથી દોઢ ઈ...

આદીપુરમાં જુગાર રમતી વખતે ગાળો આપવાના મનદુઃખે યુવા...

કચ્છમાં આજે અતિભારે વરસાદની આગાહી 

કરણ અદાણીએ ભાવિ યોજનાઓ કરી જાહેર : ૧ અબજ ટન વોલ્યુ...

મુંદરાના નીચાણવાળા વિસ્તારોમાં થયો જળભરાવ

૧૦ ઈંચ સાથે નખત્રાણામાં મેઘરાજાનું અતિરૌદ્ર સ્વરૂપ

માંડવી ૨૦ કલાકમાં ૧૨ ઇંચ વરસાદથી બેટમાં ફેરવાયું

ગઢશીશા વિસ્તાર અણધારી મેઘમહેરથી પાણી-પાણી 

તહેવારના દિવસોમાં માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના જીવ...

મચ્છુના પાણી છોડાયા : કચ્છથીઅમદાવાદ - મોરબીના રૂટ....

વરસાદી માહોલ વચ્ચે દરિયાનું રૌદ્ર સ્વરૂપ : માંડવી....

કચ્છમાં શ્રાવણી તહેવારો તરબતર : રથી ૧૦ ઈંચ વરસાદ 

ફરાદી-રામાણિયા વચ્ચે પાણીના ધસમસતા પ્રવાહમાં થાર ત...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિત...

મોટા કાંડાગરાની ભુખી નદીમાં રેતીચોરી કરતા બે ટ્રેક...

પરજાઉના સરપંચે ઝેરી દવા પી લેતા મોત

કંડલામાં ઓઈલ કંપનીઓનું ઢમઢોલ માહે પોલ :  તેલ-કેમીક...

ટ્રોમાડોલ-મેડીકલ ડ્રગ્સ કેસ : કમિશ્નરશ્રી ઈન્જીનીય...

ભુજ નગરપાલિકાના આગામી શાસકો અને ભુજવાસીઓ માટે બનશે...

વાગડના ગણેશટીંબીમાં ૧.૬૮ કરોડના શરાબ પર બૂલડોઝર ફે...

કુકમા પાસે રોડના કામમાં વપરાતા પતરા સહિત ર.૩૪ લાખન...

ભુજમાં નાગોર પાસેની જુગાર કલબને ખાખીમાંથી  કોની મં...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પિતાએ વ્હાલસોઇ દિકરીના અ...

મુન્દ્રા અદાણી પોર્ટે ગુણવત્તા પ્રદર્શનમાં મેદાન મ...

જિલ્લામાં જુગારના વધુ ૬ દરોડા ૩૪ પત્તા પ્રેમી ઝડપા...

ભુજની ભાગોળે નાગોર પાસે જુગારધામનો પર્દાફાશ કરાયો 

જિલ્લામાં અકસ્માત - અપમૃત્યુમા ત્રણ જીંદગી પર પૂર્...

કચ્છમાં જળસંચયના કામો ભ્રષ્ટાચારનું એપી સેન્ટર 

જીએમડીસીના પાનધ્રો પ્રોજેકટ પર સ્થાનિકોને રોજગારી....

મુંદરામાંથી નોનબાસમતિ નિકાસ કૌભાંડમાં : સ્થાનિક કસ...

કચ્છના કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની આવતીકાલે નલિયામાં લ...

કચ્છમાં જુગારના વધુ ૧૦ દરોડામાં પ૪ ખેલીઓ ઝડપાયા, ર...

કંડલા-મુંદરામાંથી નોન-બાસમતી ચોખા કૌભાંડનો પર્દાફા...

કંડલામાં એજીસ ઓઈલ કંપનીની ઘોર લાપરવાહી : વોપેક-સીઆ...

દ્વારકા હાઈવે પર અકસ્માતમાં કચ્છી યુવાનનું મોત

કચ્છના ગ્રામીણ વિસ્તારમાં શ્રાવણી જુગારની જામતી રં...

ભુજમાં ભંગારના વાડામાં લાગે આગ બે કલાકની જહેમત બાદ...

પૂર્વ કચ્છમાં ક્રિકેટ સટ્ટા માટે બેન્ક ખાતા ભાડે આ...

મીઠીરોહર જીઆઈડીસી પાસે ગુલામની દેશી દારૂની ભઠ્ઠીઓ....

નાગોર નજીક પુજન તો હરીપર ગામ નજીક મનીષ- અબ્બાસ- હન...

કચ્છમાં પુરવઠા તંત્ર નિંભરતાથી ગેરકાયદેસર  એલપીજી....

ગામની ગૌચર બચાવી લેવા ચાંદ્રોડાવાસીઓના આકરા તેવર

મુંદરાના સુખપરમાં બે માસુમ બાળકોના ડૂબી જતાં મોત

કાસેઝના ૧ યુનિટમાં પૂર્વ કચ્છ પોલીસતંત્રની તવાઈથી....

જિલ્લામાં જુગારના ૧૩ દરોડામાં ૭પ ખેલી દબોચાયા, ૩.૭...

ગાંધીધામમાં જુગાર રમતી વખતે તકરારમાં યુવાનનું ઢીમ....

કચ્છમાં રેરા એક્ટની અમલવારીમાં ડેવલોપર્સનું વલણ ઉદ...

કચ્છની ૭ પાલિકાના ૨૫ વર્ષ સુધીના પ્રમુખોની અનામત બ...

કચ્છ સહિત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ૧૨૮૦૮ મુખ્ય શિ...

કચ્છમાં જુગાર રમતા વધુ ૪૧ પત્તા પ્રેમી અઢી લાખની ર...

મુંદરાના અદાણી પોર્ટ પર ૬૦.૭પ લાખની ઠગાઈ કરાતા ચકચ...

મુંદરા મેડીકલ ડ્રગ્સ કેસમાં અમદાવાદ-દહેજ-ભરૂચ સુધી...

બજાજ કંપનીએ બનાવી વિશ્વની પ્રથમ સીએનજી બાઈક 

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના પિતાશ્રીનું નિધન

મુંદરામાં મકાનમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ,  ૯ ખે...

પોરબંદર, કચ્છ, દ્વારકા, સિદ્ધપુર ખાતે ૩૧૮.૧૩ કરોડન...

બર્બરતાની ઘટના : ગાંધીધામમાં તબીબી સેવાઓ બંધ 

કચ્છ પોલીસ બેડા માટે પનોતીરૂપ જાદુગરની પણ  કાળી કમ...

વિલુપ્ત થતી શેરી રમતોને પુનઃ સ્થાપિત કરવી અનિવાર્ય...

નેશનલ ફિલ્મ એવોર્ડમાં કચ્છ એકસપ્રેસ ફિલ્મનો દબદબો

વડાપ્રધાન મોદીની સહાય અપાવવાના નામે ભચાઉમાં બે વૃદ...

ડોકટરોની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ભુજના તબીબો જોડાયા

કચ્છના ચેતન નાકરાણીએ માઉન્ટ એલ્બ્રુટસ પર લહેરાવ્યો...

જિલ્લામાં અકસ્માત-અપમૃત્યુમાં વધુ ચાર જિંદગી પર પૂ...

કચ્છમાં જુગારના ૯ દરોડામાં વધુ પપ ખેલીઓ દબોચાયા, ૯...

બેંક એકાઉન્ટ વેચી ૧ર કરોડ ટ્રાન્સફર કરવાના  કૌભાંડ...

આદિપુર નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મો...

કંડલા બંંદરે રોક સોલ્ટના નામે સોપારીની આયાત : ૩ આર...

સરહદી બેલા વિસ્તારમાંથી શંકાસ્પદ કબુતર મળી આવ્યું

અંજાર આરટીઓ ખાતે ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બનશે

હવે લાંબી રજા ભોગવતા પોલીસ કર્મીઓ પણ તપાસના દાયરામ...

વલસાડ દરિયાકાંઠે મળેલા ડ્રગ્સ  મામલે કચ્છ પોલીસની....

કચ્છમાં શિક્ષકોની ઘટ પુરાતી નથી ત્યાં છે તે સચવાતા...

સાંઘીપુરમ પાસે બે બાઈક ભટકાતા આધેડનું મોત 

કચ્છમાં ઔદ્યોગીક ક્ષેત્રોને સ્કીલ યુવાનોની માંગ પૂ...

પૈયામાં ગેરકાયદે રીતે ગૌવંશની કતલની પ્રવૃતિનો પર્દ...

અંજારના રાતાતળાવ પાસે જીઆરઆઈએલ કંપની દ્વારા ખુલ્લે...

ભુજ એસીબીના ડીવાયએસપી કે.એચ. ગોહિલને રાષ્ટ્રપતિ મે...

ભીમાસરની ખીજડિયાવાંઢમાં એલસીબીએ ર૬.૪૦ લાખનો શરાબ ઝ...

બોગસ બેંક ખાતાઓના ચકચારી કેસમાં બે આરોપી પકડાયા

રાજ્યની પહેલી ‘વંદે મેટ્રો’ ટ્રેનનો ટ્રાયલ રન અમદા...

અમદાવાદની લૂંટમાં ભચાઉના પાંચ શખ્સો ઝડપાયા

ગાંધીધામમાં ગેરકાયદે રીતે ગેસના બાટલા રીફલીંગ કરવા...

કચ્છ પોલીસનો જુગારીઓ પર સપાટો : ૭૧ ખેલી દબોચાયા, ૯...

અદાણી ફાઉન્ડેશનના ૨૮મા સ્થાપના દિનની સમાજોપયોગી કા...

કચ્છ જિલ્લા ગેસ એજન્સી સંચાલકોની બેઠક યોજાઈ

કચ્છમાં ફરજ બજાવી ગયેલા રાજકોટના ફાયર અધિકારી લાંચ...

ભુતીયા શિક્ષકોનો દાવાનળ કચ્છમાં પણ પહોચ્યો : ૪ વિદ...

નિરોણામાં સાદી રેતી ખનીજનું ખનન કરતા બે ડમ્પર અને....

ધ્રબ જીઆઈડીસીના ગોડાઉનમાંથી ૭.૬પ લાખના પીવીસી પાવડ...

પધ્ધરનો શખ્સ મહેસાણામાં વિદેશી સિગારેટના જથ્થા સાથ...

શિણાયના ડેમમાં ડૂબી જવાથી તુણાના યુવાનનું મોત

કચ્છમાં રેશનીંગના ભ્રષ્ટ ધનેડાંઓનો કાયમી સફાયો કેમ...

સલમાન ખાન ફાયરીંગ કેસમાં કચ્છથી ઝડપાયેલા શુટરના દા...

અંજારમાં ઘરનું તાળું તોડીને તસ્કરો ૧.૬૦ લાખના દાગી...

વરસામેડીમાં ગેરકાયદે લઈ જવાતા ગેસના ર૦૦ બાટલા ઝડપા...

તિરંગો એ દેશની આન, બાન અને શાનનું પ્રતિક : વિનોદ ચ...

ભુજ તાલુકાના થરાવડામાં એલસીબી દ્વારા ૧.૪૧ લાખનો દા...

ભુજ-આદિપુર-અંજાર-માંડવી-વાગડ પટ્ટામાં દોડધામ

મેડીકલ ડ્રગ્સ-ટ્રોમાડોલ આતંકી કડી ઘટસ્ફોટ : ગુજરાત...

અદાણી ફાઉન્ડેશનને વૃક્ષારોપણના સમર્પિત પ્રયાસો બદલ...

ભુજના કૈલાસનગરમાં બંધ મકાનમાંથી ૧.૮૧ લાખની મતા ઉસે...

ગાંધીધામ-ભચાઉ પટ્ટામાં સીપીયુ-તેલચોરી પુનઃ ચાલુ મા...

કચ્છમાં હાઈફીવરની બિમારીમાં ચિંતાજનક વધારો 

કંડલા ખાતે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટેનો માસ્ટરપ્લાન....

ભુજના ઐતિહાસિક ભુજીયા ડુંગરે ભુજંગદેવની પૂજનવિધિ સ...

શેખપીરથી પાલારા જેલ સુધી બાયપાસ રોડ બનાવો

ગાંધીધામમાં સ્ટેમ્પ ડયુટી ચોરીના કારનામાનો પર્દાફા...

એલએલડીસી ક્રાફટ મ્યુઝિયમ ખાતે ‘કચ્છને ઓળખીએ’ સેમિન...

મુંદરામાં પોણા બે કિલો ગાંજા સાથે યુવક પકડાયો

- તો ગાંધીધામ સંકુલમાં અશોક આણી ટોળકીના પ્લોટસ-જમી...

ગાંધીધામના ફ્રીટ્રેડ ઝોનમાંથી ઓઈલ ભરી નિયત સ્થળે ન...

રાજકોટમાં પાન-મસાલાના બે વેપારીને ત્યાં ગાંધીધામ સ...

કચ્છમાં ઈસીના અભાવે લીઝ એટીઆર બંધ થતા સરકારી તિજોર...

બાંગ્લાદેશમાં બબાલ : કંડલા-મુંદરાના એકસપોટર્સમાં ઉ...

આદિપુરમાં બનેવીએ સાળાને તિક્ષ્ણ હથિયારના ઘા મારી ક...

કેબિનટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં જિલ્લ...

અંજારના ભુવડ ગામે તળાવ સુધારણાના કામમાં વ્યાપક ભ્ર...

કચ્છમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત કોઈપણ ખર્ચ વિન...

બારૂદના ઢેર પર બેઠેલ કંડલા સંકુલમાં પાઈપલાઈન તેલચો...

કચ્છમાં પવનચક્કીમાં ફરી આગ ભભૂકી

ભીમાસર ગામે જુગાર રમતા દસ ખેલી રોકડા ૭પ હજાર સાથે....

કંડલામાં દેશીદારૂના અડ્ડાઓ ધમધમ્યા.ઃ ખાખીના કયા પલ...

ગાંધીધામમાં મિલકત પચાવી લેવા ખોટા દસ્તાવેજ બનાવનાર...

કંડલામાં રોકસોલ્ટની આડમાં સોપારીના છ કન્ટેનરની તપા...

મારૂં પહેલું અને અંતિમ દાન માદરે વતન કચ્છ માટે છે....

ગાંધીધામમાં રખઢતાં ઢોરનો પ્રશ્ન ઉકેલાય કયાંથી? ઠેક...

ભચાઉ સમીપે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપ  ’

કેરામાં ગાંજા સાથે આધેડને ઝડપી લેવાયો 

મુંદરા મેડીકલ ડ્રગ્સકાંડમાં નવા ઘટસ્ફોટ : વિદેશ સર...

સોમવારથી કચ્છની સહકારી બેંકોના નાણાકીય વ્યવહાર ખોર...

અંતરજાળમાં યુવાનને ઢોર માર મારી અઢી લાખની લૂંટ ચલા...

કચ્છના મુંદરા સબંધિત કૌભાંડમાં સીબીઆઈ કોર્ટની લાલઆ...

માંડવીથી પીપરીની વચ્ચેના વેરાન સીમાડામાં કચ્છની સૌ...

કચ્છના બ્લેકટ્રેપ લીઝધારકો દ્વારા ન્યાય માટે કોર્ટ...

૯૪ કરોડના ખર્ચે બની રહેલા દેશલપર-નલિયા રોડ બનવા સા...

લખપત-ખાવડા-સાંતલપુર નેશનલ હાઇવેના કામ ડિસેમ્બર ૨૦૨...

પૂર્વ કચ્છમાં ધીરે ધીરે બેનામી ધંધાઓ ફરી ધમધમ્યાં....

ગાંધીધામ-અંજાર પંથકમાં મધરાત્રીએ મેઘમલ્હાર

સેલારીમાં રાસાયણીક ખાતરના બદલે હલકી ગુણવતાનું ખાતર...

સંઘના વરિષ્ઠ સ્વયંસેવક ચમનભાઈ વેલજીભાઈ કંસારાનું અ...

ગાંધીધામમાં વીજશોક લાગતા યુવાનનું મોત

કચ્છમાં નકલી-બાયો કેમીકલ દવાઓનો ધુમ વેપલોઃ કોણે બા...

નારી શકિત સાથે સીએમનો સંવાદ : કુકમાના રાજીબેન વણકર...

પોલીસનું ગૌરવ : પૂર્વ-પશ્ચીમ કચ્છ પોલીસ બેડામાં ચશ...

ધોળા હાથી સમાન નલિયાની બ્લોક હેલ્થ ઓફીસની કામગીરી....

શું કચ્છ સીએમ સમક્ષ પ્રાણપ્રશ્નોના ઉકેલની રજુઆત કર...

વરસામેડીમાં અસામાજિક તત્ત્વોએ બે મોબાઈલની લૂંટ ચલા...

મુંદરા મેડીકલ ડ્રગ્સકાંડનો રેલો અમદાવાદ પહોંચ્યો :...

કાંઠાળ કચ્છ પર મેઘરાજાએ વરસાવ્યું હેત 

ભચાઉ રિઝર્વ પોલીસદળના ૯૬.૪૩ લાખની ઉચાપત કરાઈ

મુંદરામાં મેડીકલ ડ્રગ્સ હેરાફેરીકાંડમાં નવા ધડાકા....

રાપરની ખોડિયારવાંઢમાં  ર.૦૧ લાખનો શરાબ ઝડપાયો 

નખત્રાણા - લખપતમાં રાષ્ટ્રીય પક્ષી મોરની શિકાર પ્ર...

ખનિજ લીઝ એકસમાટી રદ્દ થતાં જિલ્લાના બાંધકામ ક્ષેત્...

આદીપુરમાં એસએમસીએ દારૂ પકડયો પણ આરોપી ન મળ્યો

ગાંધીધામને મનપામાં પરીવર્તિત કરવાનું ટુંકમાં જ થશે...

કાર્ગો પીએસએલ ઝુપડામાંથી પોલીસે ૩.૮૮૪ કિલો ગાંજો ઝ...

મુંદરાના પત્રી ગામે મધરાત્રે કાકાઈ ભાઈએ જ ભાઈનું ઢ...

પૂર્વ કચ્છમાં જાહેરનામાનો ભંગ કરી હથિયાર રાખતા ૬પ....

કંડલા-મુંદરામાં કસ્ટમના બદલીના ઓર્ડરમાં ‘વહીવટ’ની....

કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા નારાયણ સરોવર ખાતે વિશ્...

હવે કંડલામાં સોપારી દાણચોર ગેંગ મેદાનમાં : એસઆઈઆઈબ...

કારગીલ વિજય દિવસની ઉજવણી રૂદ્રાણી ખાતે કરાઈ

કચ્છની તમામ શાળાઓને સત્વરે ફાયર NOC મેળવી લેવા કર...

ચાંદિપુરાએ વધારી ચિંતા : માધાપરની ૮ માસની બાળકીનો....

રેલ્વે અંડરબ્રીજમાં વરસાદી પાણી નિકાલમાં કંઇક ખોટુ...

અંજારના વિજયનગરમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા ત્ર...

કચ્છના રીન્યુએબલ એનર્જી પ્રોજેકટની ટ્રાન્સમીશન લાઈ...

ગાંધીધામમાં ટાંકામાં ડૂબી જતા બે સહોદર બાળકોનાં મો...

ગાંધીધામમાં GST ની ઈન્ટેલીજન્સ વીંગ ત્રાટકી : ગુટખ...

મુન્દ્રા મરીન પીએસઆઈએ પાંચ વ્યક્તિઓના જીવ બચાવ્યા

કચ્છમાં ખનિજની લીઝો બંધ થવાથી રોજગારીનો પ્રશ્ન બનશ...

ગુજરાતના પ્રવાસે આવેલા ભૂતાન નરેશને મુખ્યમંત્રી શ્...

અંજારના સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા ગાંધીધામ, અંજ...

ગાંધીધામમાં નલ સે જલ યોજના અંતર્ગત ખોદાયેલા ખાડા વ...

કાંઠાળ કચ્છ પર મેઘો ઓળઘોળ : નખત્રાણામાં ધીંગી મેઘમ...

રાજસ્થાનના લૂંટ વીથ મર્ડરના ગુનામાં સંડોવાયેલા બે....

ટ્રાન્સપોર્ટરોના રાજકીય દબાણ સામે ઝુકેલા તંત્રએ રહ...

કંડલામાં ઝડપાયેલી ૧.૮૦ કરોડની સોપારી  કેસમાં પાંચ....

કચ્છમાં ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો 

એક કા તીનના ચીટીંગ કેસમાં પૂર્વ કચ્છ પોલીસની તવાઈ....

રાપરમાં ધોળા દિવસે નંદાસરના યુવાનની ઘાતકી હત્યા 

ગળપાદર જેલમાં મધરાતે દરોડાથી ખળભળાટ : કુખ્યાત કેદી...

મુંદરાથી શ્રીલંકા જઈ રહેલા માલવાહક જહાજમાં ભીષણ આગ

કચ્છ સરહદે કાદવમાં ખૂંપી જતા બીએસએફના આસી. કમાન્ડન...

કંડલામાં રોકસોલ્ટના નામે સોપારીકાંડ : ટ્રાન્સપાર્ટ...

ભચાઉ પ્રાંત અધિકારીએ સરહદી વિસ્તારના પ્રશ્નો અંગે....

પૂર્વ કચ્છ એસપીની ટીમ કંડલા પોલીસનો સપાટો : રોકસોલ...

પોલીસને બોલાવવાના મનદુઃખે અંજારમાં હોટલ સંચાલક પર....

નખત્રાણા કોલેજ ગ્રાન્ટેડ થઈ પણ સુવિધાઓના નામે મીંડ...

ખારોઈમાં ૪.૪૮ લાખની લૂંટ થઈ, પોણા ચાર લાખનો મુદ્દા...

અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની પ્રજાપારાયણતાના...

પૈયાના ખેડૂતે પ્રાકૃતિક રીતે ઘઉંની ખેતી કરીને અન્ય...

મુન્દ્રાના અદાણી પોર્ટ ઓપરેશન્સ અને લોજીસ્ટિક્સમાં...

તો પૂર્વ કચ્છની પ્લાયવુડ ઈન્ડીસ્ટ્રીઝમાં સરકારી ખા...

ભીમાસર પાસે ચાલુ ટ્રેનમાંથી કુદકો મારી બિહારના પ્ર...

કચ્છના ધોરીમાર્ગો બન્યા ખખડધજ : મસમોટા ખાડાઓ નોતરી...

કચ્છમાં નર્મદાના નીરથી સિંચાઈ માટે મધ્યપ્રદેશની ટે...

સામખિયાળીમાં ૧.૧૭ લાખનો શરાબ ઝડપાયા

દરીયાઈ વિસ્તાર અલગ-અલગ, ડ્રગ્સનો માલ૧ જ પ્રકારનો.....

ભુજોડી ઓવરબ્રિજ પરથી ભારે ભરખમ ટ્રક ધબાય નમઃ

આધોઈ પાટીયા પાસે સરકારી ડીએપી ખાતરની હેરાફેરી પકડા...

જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધ્યાને ન લે..!

ગળપાદરના આર્મીકેમ્પમાં પરમીશન વિના શખ્સ ઘુસી જતા દ...

કુંભારીયા ગામે લોકોની દવા કરતો મોરબીનો બોગસ ડોકટર....

ગાંધીધામ બી ડીવીઝન પોલીસતંત્ર ધ્યાને ન લે’

મુંદરાની સેંટ ઝેવિયર્સ સ્કુલમાં એફઆરસીના નિયમોની ઐ...

અમદાવાદથી ભુજ આવતા સરકારી કર્મચારીને સાથી મુસાફર બ...

ચાંદીપુરા વાયરસ : કચ્છનું આરોગ્ય તંત્ર સતર્ક

સી..સસસસસ..કોઈને કહેતા નહીં..!

કચ્છની સરકારી કચેરીઓમાં ‘ભ્રષ્ટાચાર’ જ બન્યો ‘શિષ્...

સરકારી ઓથોરિટી મુદ્દતબંધી કામગીરીમાં  વિફળ પણ સજા....

અંતરજાળ પાસે આંખલાના કારણે અકસ્માત બાદ મામલો બિચક્...

કાંઠાળ કચ્છ પટ્ટેથી સામેપાર નાપાક કોલ કનેકશન કેસમા...

ગાંધીધામમાં એક સામટા નવ વ્યાજખોર સામે નોંધાઈ ફોજદા...

ભુજમાં ૩ લાખની પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો

ચિત્રોડમાં પોલીસ જાપ્તામાંથી લૂંટનો આરોપી ફર

અંજાર દુષ્કર્મ કેસમાં આરોપીને ૧૦ વર્ષની કેદનો  ધાક...

જાનથી મારી નાખવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

અસામાજીક તત્ત્વો પર હવે ગુજરાતમાં પણ યુપીવાળી

આશ્વાસન નહી, પરીણામ જ જોઈએ : અંજારવાસીઓની ગાંધીગીર...

આણંદથી રાપર આવતી એસટી બસ અને ટ્રક વચ્ચે મધરાત્રે ગ...

કચ્છમાં ચાઈનાક્લેની લીઝ બંધ થતા અનેક પરિવારોના ચૂલ...

ભુજમાં ચાંદ ચોકથી સુરલભીઠ્ઠ નજીક જતા રસ્તે જમીન ‘બ...

અમારો સંઘર્ષ સત્તા માટે નથી : મુકુલ વાસનિક

મુંદરામાં નોનબાસમતી નિકાસકૌભાંડમાં  કસ્ટમના ભ્રષ્ટ...

નાડાપાના ડુકારીયા તળાવ પાસે જુગાર રમતા ચાર ખેલીઓ એ...

રાણાસર ડુંગરની બાજુમાં વાડામાં  જુગાર રમતા ૭ ખેલીઓ...

ભ્રષ્ટ બાબુઓ મહેરબાન તો દબાણકારો પહેલવાન  ; ભુજમા...

ધમડકાની બે સ્ટીલ કંપની સાથે ૮.પ૬ કરોડની છેતરપિંડી

કચ્છમાં કલેકટરશ્રીના જાહેરનામાનો શું અર્થ?  કંઈક ત...

કચ્છ જિલ્લામાં નમો લક્ષ્મી યોજના હેઠળ ૮૦ ટકા વિદ્ય...

કચ્છના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર મુશ્કેલીના વાદળો ઘેર...

બૂટલેગર સાથે ઝડપાયેલી કોન્સ્ટેબલ  નીતા ચૌધરીને સેશ...

ભુજ બોર્ડર રેન્જ પોલીસે સાંતલપુરમાં ટીમે શંકાસ્પદ....

કલેકટરના જાહેરનામાની ઐસીતૈસી : અંજારમાં પોલીસ-તંત્...

સામખિયાળી ટોલનાકે ૩.૭૭ લાખની વિદેશી સીગારેટ પકડાઈ ...

કચ્છમાં પણ નર્મદા-પા.પુ.બોર્ડ-સિંચાઈ-GWIL સહિતમાં....

એટીએસ ૪ શખ્સોને ઉઠાવી ગઈ તો કચ્છની સ્થાનિક એજન્સી-...

કચ્છના ધોરીમાર્ગ પર ઠાંસી ઠાંસીને મુસાફરો ભરી દોડત...

કચ્છના માઈનીંગ સેકટરમાં ભૂકંપ : ખાણ ખનિજ વિભાગે ૩૩...

જય જગન્નથના નાદની ગાંધીધામ સંકુલમાં ગુંજ

ભુજમાં રસોડામાં દાઝી જતાં વૃદ્ધાનું મોત 

મુંદરાના ર૦ હજાર કરોડના હેરોઈનકાંડનો ફરાર આરોપી જો...

મુંદરામાં ગાંધીધામ DRI ની તવાઈ : લેેડીઝ લેગીંગ્સના...

જખૌ સમીપે સાદી માટીની ખનીજચોરીની કડક તપાસ કરવા પશ્...

રાજસ્થાનથી કચ્છમાં ઘૂસાડાતો ૩.૯૦ લાખનો શરાબ વરણુ પ...

કાસેઝમાંથી દાણચોરીયુકત સોપારી ઠલવાઈ કયાં? ટ્રાન્સપ...

અંજારની સેંટ એલિઝાબેથ સ્કૂલના મનસ્વી વલણ સામે ભભૂક...

ભુજના પોલીસ કવાર્ટર સહિત જિલ્લામાં છ સ્થળોએ થયેલી....

પામઓઈલનો જથ્થો મિતેશ લાવ્યો કયાંથી? ટેન્કરો લુંટયા...

નખત્રાણામાં પરિણીતાનો અપહરણ કરી બળાત્કાર ગુજારાયો

ગાંધીધામમાં જીવલેણ વિદ્યુત આંચકો વધુ એક યુવાનને ભર...

૨૪,૭૦૦થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની સરકાર...

કચ્છની દરેક સંસ્થાઓ કોટી વૃક્ષ અભિયાનમાં જોડાય

ગાંધીધામ બી ડીવીઝન પટ્ટામાં ખાખીના વહીવટદારો મહેરબ...

કચ્છ કાંઠે કંઈક તો રંધાઈ રહ્યું છે.! ATS ની  ટુકડી...

સહકારથી સમૃદ્ધિનું સુત્ર ચરિતાર્થ કરવા કેડીસીસી બે...

એક જ દિવસ નહીં રોજે રોજ ડોક્ટર-ડે ઉજવવો જોઈએ : ડો....

મીઠીરોહરના ગોડાઉનમાં કરંટ લાગતા  બે યુવાનોના આકસ્મ...

ગાંધીધામ કોર્ટમાં  ઈ-સેવા કેન્દ્રનો પ્રારંભ કરાયા

ભચાઉમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ : ચ...

રાપરના ધારાસભ્યની રજુઆત ફળી : આજે સવારથી અંતે કચ્છ...

મુંદરામાં નોન બાસમતી ચોખા નિકાસનું  કૌભાંડ ઝડપાયું...

નાડાપા સીમમાં રાનીપશુ મોતકાંડ : તપાસ કેમ ઠંડા બક્ષ...

કચ્છની ૧પપ ‘ગ્રામ્ય સંસદ’ને ક્યારે મળશે ‘સુકાની’ ?

કાસેઝ બાદ હવે મુંદરામાં એજન્સીનો સપાટો : મુંબઈની પ...

હત્યાનો કેસ ચાલતો હોઈ મેઘપર કુંભારડીમાં યુવકે આત્મ...

કચ્છમાં સોલાર પેનલના ૪૧૬ ગ્રાહકો વીજ મીટરની જોઈ રહ...

કાસેઝમાં અમદાવાદ DRI નો સપાટો : સોપારી સ્મગલીંગના....

કંડલામાં શંકાસ્પદ ખાંડ-ચોખાની ગાડી-શખ્સો દબોચાયા,....

ગાંધીધામમાં શેરમાર્કેટમાં રોકાણના નામે રર.૩૮ લાખની...

તલવાણામાં કીચડમાં પડી જતા ગુંગળાઈ જવાથી યુવાનનું મ...

પૂર્વ્‌ કચ્છ એસપી ટીમ સાગર બાગમારનો સપાટો :  ૧ સામ...

ભુજની જદુરા સીમમાં અંજારના અબ્બાસ-મનીષ-રઝાકની મસમો...

વ્યાજખોરોથી ડરો નહીં-આગળ આવો-પોલીસ મદદ કરશે : એસપી...

કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પૂર્ણકા...

અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીના ૬૨મા જન્મ દિવસ...

રાપરમાં મહિને ૧૦ ટકા વ્યાજ ઉઘરાવતો ડાભુંડાનો શખ્સ....

હાય રે બેકારી... ઘરના બે છેડા ભેગા ન થતા શ્રમજીવીએ...

ડ્રગ્સના દુષણને ડામવા પૂર્વ કચ્છ પોલીસ કટિબદ્ધ

રાપરમાં બે આખલાની લડાઈમાં હડફેટે આવી જતા રપ વર્ષિય...

આખરે અંજારમાં કરોડો રૂપિયાનું ફુલેકું  ફેરવનાર બંગ...

શેખરણપીર પાસેથી બીએસએફને  ચરસના ૧૦ પેકેટ મળ્યા

ગાંધીધામમાં ગૌરક્ષાના નામે ચરી ખાનાર આંખલો કોણ ? ટ...

કચ્છ ખાણ ખનીજ વિભાગના આકરા તેવરથી બાંધકામ ક્ષેત્રમ...

સાપેડા બાયપાસ પર છોટા હાથી હડફેટે આધેડનું મોત 

ખારીરોહરના શાંતિલાલ ગોડાઉનમાંથી  ર.૯પ લાખની મસૂર દ...

દરિયાકાંઠે બિનવારસુ ચરસ શોધી ફોટો પડાવતી એજન્સીઓ મ...

બગડાની વાડી વિસ્તારમાં ખેડૂતોના વિરોધથી ગેટકોનું ક...

ચોપડવાની કંપનીમાં મીઠાના લોડિંગ વખતે પટકાતા યુવાન....

કચ્છનો કાંઠાળપટ્ટો જ નશાની ખેપ માટે કેમ સોફટતાર્ગે...

અંજારમાં સાત ટેન્કર અને ક્રેટા ગાડી માલિકની જાણ બહ...

અંજારના બંગાળી કારીગર સામે વધુ એક ૩૪ લાખની ઠગાઈની....

જિસકા ડર થા વહી હુઆ : મુંદરામાં ડીઝલની દાણચોરીના હ...

સિંચાઈ-પીવાનું પાણી કચ્છ શાખા નહેરમાં વેળાસર જ છોડ...

કચ્છના ક્ષતિગ્રસ્ત ઈવીએમ અને વીવીપેટ રીપેરીંગ માટે...

આજે સવારે સિંધોડીના દરિયા કિનારે ચરસના ૧૦ પેકેટ મળ...

ખા૨ી૨ોહરના રાયોટીંગના ગુનામાં  ૯ આરોપીઓની ગણતરીના....

અંજારમાં ખાણ-ખનીજ ઓફિસની બાજુમાં ટ્રાન્સપોર્ટરની હ...

ભચાઉમાં આધેડનું અપહરણ કરી વાડીએ લઈ જઈ ઢોર માર મારી...

વાગડમાં જોખમાતી કાયદો વ્યવસ્થા, ચોબારીમાં બે દિવસમ...

ખારીરોહરમાં પારિવારીક બાબતે ધીગાણું : ૧૩ સામે ફરિય...

કચ્છની મોટાભાગની લીઝ પર રદ્દ થવાની લટકતી તલવાર 

ટી- ર૦ વર્લ્ડકપ - ર૦ર૪ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા હો...

મુન્દ્રાના રિદ્ધિ-સિદ્ધિનગરમાં તસ્કરો ત્રાટક્યા :....

અંજારમાં સોની વેપારીએ આપઘાત કરી લેતા અરેરાટી

ચોબારીમાં મધરાત્રે ખૂની ખેલ : યુવાનનું ઢીમ ઢાળી દે...

વીજ વપરાશ વધુ હોવા છતાં લોડ વધારવા અરજી ન કરનાર ગ્...

સામખીયાળી પટ્ટામાં ૧પ કરોડનું ફુલેકું ફેરવી બે બંધ...

સ્થાનિક ડોક્યુમેન્ટના અભાવે કચ્છમાં પરપ્રાંતિય વિદ...

કચ્છમાં સરકાર દ્વારા ગરીબોને અપાતા મફત રાશનની કાળા...

... ને હવે વિઘાકોટ બોર્ડરેથી પાકિસ્તાની ઝડપાયો 

કચ્છના દરિયા કાંઠે ૧ર દિવસમાં ૧૪પ કરોડનું ડ્રગ્સ મ...

ગાંધીધામમાં વીજતંત્રનું ઢમઢોલ માહે પોલ : અધિકારીની...

રતનાલ પાસે પોલીસની મોટી કાર્યવાહી : ૧૯૬ કિલો પોષડો...

કચ્છમાં સૂર્યનારાયણની સંતાકુકડી વચ્ચે માંડવી પંથકમ...

માંડવીનો રીઢો બુટલેગર માધાપરમાં  દારૂ આપવા આવતા ઝડ...

કોમીએકતા સાથે કચ્છમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી

મુંદરામાં ખનિજચોરી કરી સરકારી દંડ ભરપાઈ ન કરતાં વા...

ગરમી અને ઉકળાટ વચ્ચે મુન્દ્રા પંથકમાં વરસાદ 

શ્રદ્ધાની મોટી શક્તિપીઠ માતાનામઢમાં વિકાસકામોનો ધમ...

કચ્છ કલેકટર દરમ્યાનગીરી કરે : ઓસ્લો ઓવરબ્રીજને શરૂ...

કચ્છના ધોરીમાર્ગો પર ધમધમતા હાટડાઓને કયા પુરાવાઓના...

કચ્છના પ્રદીપ શર્મા, ગાંધીનગરના લાંગા બાદ હવે વલસા...

બીયુ પ્રમાણપત્રની ચકાસણીમાં બિલ્ડરોની ‘લાલચ’ અને જ...

ભુજના ગોરેવલી નજીક ફોરેસ્ટના ગોડાઉનમાં આગ : ઘાસનો....

મુંદરામાં કસ્ટમના કાળા ધોળા ડામો : ચીફ કમિશ્નરશ્રી...

કચ્છની ૮ ન.પા.નો વિકાસ બનશે વેગવંતો : રાજય સરકારે....

સિનુગ્રામાં મહિલા અને મેઘપર (કુંભારડી)માં યુવકે આપ...

ખારીરોહરના રેશનીંગની કાળાબજારી કરનાર પર તંત્ર ત્રા...

વરસામેડીમાં સરકારીકર્મીઓ પર હુમલો : માથાભારે  તત્વ...

કચ્છમાં શાળા સલામતી મુદ્દે કોઈ બાંધછોડ નહીં : સંજય...

ફરી ડ્રગ્સનો દરીયો બનતું કચ્છ : બિનવારસુ પેકેટસ ઝડ...

રાજ્યના પા. પુ. મંત્રી કુંવરજીભાઈએ કચ્છના વિવિધ કા...

મંગવાણા નજીક સીમાડામાં આગની જ્વાળાઓ ફાટી નીકળી

ચાંદ્રોડી અને જુના કટારિયાની ત્રણ પવનચક્કીમાંથી દો...

અબડાસામાં રેતીચોરો બેલગામ : ઘોર નિદ્રામાં ખાણ ખનીજ...

ભચાઉના યશોદાધામમાં બોગસ ડોકટર ઝડપાયો

ડિઝલની દાણચોરી મુદ્દે મુંદરા કસ્ટમ  એેસઆઈઆઈબીને સો...

શિકારપુરપટ્ટામાં મીઠાની જમીનના ડખ્ખામાં ખાખીની ભૂમ...

નાડાપામાં રાનીપશુનું મોત : ખાણખનિજ-વીજતંત્રની બલિહ...

અંજારમાં શોપીંગ મોલને લાગ્યા તાળાં

સામખિયાળી-રાધનપુર હાઈવે પર ૧૪.૩૦ લાખનું બાયોડીઝલ પ...

કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી કોરડીયાની લાલઆંખ :  ફરજ...

એમએચઓના નામે ડીઝલની દાણચોરી મુદ્દે મુંદરામાં તવાઈ....

મેઘપર બોરીચીમાં ૧૩.૭પ૦ કિલો પોશડોડા સાથે શખ્સની ધર...

પાણીની તરસે ૧પ ભેંસોના મોત બાદ હવે તંત્ર એનજીટી બો...

પટ્ટાવાળાએ આપેલી ‘ટીપ’ના આધારે અંજારની ૪૦ લાખની  લ...

ગુજરાતની સૌ પ્રથમ ‘એકમો’ સર્જરી ભુજમાં સફળ રીતે પા...

ખારીરોહરમાં સરકારી અનાજના કૌભાંડોના ખુલાસા સરાહનીય...

અંજારમાં ખાખીની ધાકના ધજાગરા : માથાભારે તત્વોનો આત...

મીઠીરોહર હાઈવે પર ત્રણ શખ્સોએ ટ્રક ડ્રાઈવર - ક્લિન...

સાઉથ અમેરિકા અને યુરોપના રૂટથી આવેલા કન્ટેઈનરમાં ડ...

મુંદરામાં એમએચઓના નામે ડિઝલના કન્ટેઈનર્સમાં રીપોર્...

મુંદરામાં હાઈડ્રો કાર્બન ઓઈલના નામે બાયોડિઝલ આયાતન...

ભુજના બહુમાળી એપાર્ટમેન્ટ પર તંત્રની ટીમો ત્રાટકી 

ખારીરોહરમાં ઝડપાયેલું ડ્રગ્સ ૧૩૦ કરોડનું કોકેઈન હો...

નખત્રાણા ભાજપનો ગઢ અજય : વિનોદ ચાવડા

કચ્છનો જનાદેશ : વિનોદ ચાવડાની વિજયની હેટ્રીક 

ગાંધીધામના ખારીરોહર સમીપે : ડ્રગ્સના ૧૩ પેકેટ ઝડપ્...

ગાંધીધામના વાહનના શો-રૂમમાં કર્મચારીઓએ ૩૭.૧૬ લાખ ચ...

ટી-ટવેન્ટી વર્લ્ડકપ શરૂ થતા કચ્છના બુકી - પંટરો ગે...

ભારતના લોકપ્રીય એશેશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી...

કામાખ્યા સાથે ભાગીદારી સાધીને ટકાઉ સેનિટરી પેડ્સ વ...

ગાંધીધામના ખોડિયારનગર ઝુપડામાં યુવાનની ઘાતકી હત્યા

મતગણતરી માટે તંત્રની આખરી તબકકાની તડામાર તૈયારીઓ :...

પ૦ ઈન્કમટેક્સ અધિકારીઓએ પુનઃ ઈન્સ્પેક્ટર બનવા કરી....

એજન્સીઓના ગજગ્રાહમાં અંતે માંડવીનો કુખ્યાત ડ્રગ્સ....

કચ્છના મદરેસાઓમાં શિક્ષણ તંત્રનું રિસર્વે સંપન્ન

અંજારના રતનાલમાં ગરીબોનું રાશન અનાજ ચરી જનારા શખ્સ...

મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી કે.ઈન્જીનીયરની લાલઆંખ : ....

ભુજમાં આધેડની જાણ બહાર મકાનના નામે અઢી લાખની લોન લ...

કચ્છમાં મેડિકલની માંગને ધ્યાનમાં રાખી વધુ બે કોર્ષ...

મત ગણતરી કેન્દ્ર ખાતે જરૂરી સુવિધાઓની કલેક્ટરે કરી...

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ક્રેડિટ રેટિંગ્સ અપગ્...

તો પૂર્વ કચ્છમાં આયાતી કોલસાના કાળા-કારોબારના નેટવ...

ભવાનીપરમાં શિકાર માટે નિકળેલી ટોળકી ઝડપાઈ

ભુજની એક્સિસ બેંકમાં ગોલ્ડ લોનના નામે ૩૩ લાખની ઠગા...

મુરચબાણમાં મોર નાચ્યો..! કોણે જોયો?ના તાલે ખનીજવિભ...

કંડલા-મુંદરામાં પેટ્રોલિયમ પદાર્થોની આયાત-હેરફેરમા...

ગાંધીધામમાં બિમાર માતા - પુત્રીએ એક સાથે દમ તોડતા....

ભચાઉ સમીપે ર.૮ની તીવ્રતાનું કંપન અનુભવાયું 

રાજકોટ અગ્નિકાંડ;  ભુજમાં સમીતીની રચના - મોલ-હોસ્પ...

તો કચ્છમાં હવે વોટરપાર્ક પર તવાઈ કયારે? શું કોઇ મો...

આદિપુર પીજીવીસીએલમાં અધિકારી-કર્મીઓ મસ્ત-પ્રજા ત્ર...

કચ્છમાં અનેક ખાનગી પ્રિ-સ્કૂલો અને કોચિંગ ક્લાસીસમ...

સામખિયાળી ટોલનાકે છોટાહાથીમાંથી બે લાખનો શરાબ ઝડપા...

ભીમાસરના પ્લોટમાંથી ૬.૭પ લાખનો ૯ હજાર લીટર શંકાસ્પ...

પૂર્વ કચ્છ એસપીશ્રી કરે જાત તપાસ : અંજાર પટ્ટામાં ...

કચ્છ કલેકટર કરે ત્વિરત લાલઆંખ : ગાંધીધામના પેટ્રોલ...

રાજકોટ અગ્નિકાંડ : ગાંધીધામના ગેમ ઝોનમાં પણ સલામતી...

કચ્છમાં ઘેટા-બકરાની જેમ પેસેન્જરો ભરી દોડતા ખાનગી....

કચ્છના મદરેસાઓમાં શિક્ષણતંત્રના રીસર્વેનો ધમધમાટ શ...

ભુજ ફલાઈંગ સ્કવોર્ડની સતર્કતા સરાહનીય : મુરચબાણમાં...

૪ શ્રીલંકન આતંકીઓની કચ્છ કડી તો નથી ને? એજન્સીઓ ગા...

કચ્છની રિયલ એસ્ટેટ લોબીના લલાટે ખેંચાઈ ચિંતાની લકી...

સામખિયાળી-લાકડીયા ધોરીમાર્ગ બન્યો રકતરંજીત : ૩ મોત

કચ્છમાથી કેન્દ્રીય એજન્સીએ ૧ સન્ધિને ઉઠાવ્યો?

નહીં તો વાગડમાં સુરબાવાંઢવાળી બનતા વાર નહીં થાય?

પોરબંદરમાં ગુજરાત એટીએસનુ સફળ ઓપરેશન : વધુ એક નાપા...

મોડવદર પુલિયા પર બ્રેકડાઉન ડમ્પરમાં બીજુ ડમ્પર ઘૂસ...

કાનભેર ભડાકાકાંડમાં નવા ધડાકા : વધુ ૪ શખ્સોના નામન...

ખારીરોહરમાં સસ્તા અનાજની દુકાન પર ગાંધીનગરની ટુકડી...

હવે ભચાઉના કણખોઈમાં વાડામાં છુપાવેલી દેશી બંદૂક ઝડ...

મુન્દ્રામાં ઘઉં દળાવવા ગયેલી સગીરાની છેડતી કરી માર...

માંડવી બીચ દુર્ઘટના : આખરે પેરાગ્લાઈડીંગના સંચાલક....

માંડવી શહેરનું કોઈ ધણી ધોરી છે કે નહી? બીચ પર વોટર...

ડીપીએ-કંડલા પોર્ટ પ્રશાસન લીંડબજશ ખાટવાની સસ્તી ની...

ડીપીએ-કંડલાના વે બ્રિજનો લોલમલોલ ઠેકો અંતે રદ કરોડ...

ઉનાળાની આડઅસર : કચ્છમાં દૈનિક દૂધ ઉત્પાદનમાં સવા લ...

ખેડોઈની રંંગલા પંજાબ હોટેલ પર ચોરીના કારસ્તાનનો પર...

શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એક...

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એ...

મીઠીરોહરના માથાભારે ઈસમ સિકંદર ઉર્ફે સિકલાને તડીપા...

જો ર૦૧૬-૧૭માં રાપરના પોલીસ અધિકારી તપાસમાં બેદરકાર...

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ....

કચ્છ રેન્જ આઇજીશ્રીની અધ્યક્ષતામાં પાલનપૂરમાં બાળક...

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા...

ગાંધીધામ નગરપાલીકા કુંભકર્ણિ નિંદ્રામાં : વરસાદી ન...

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયર...

LCBત્રાટકી તો સ્થાનીકના કયા ખાખીધારીઓના ભરત-નટુ આણ...

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકા...

રણ માર્ગે શરાબની હેરફેર । ૪,૩ર૦ ક્વાર્ટરીયા સાથે ર...

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્ર...

ભરૂચના નાપાક જાસુસીકાંડવાળી કચ્છમાં તો  હજુ’ય પણ ન...

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

ધો. ૧૦ બોર્ડ પરીક્ષા : કચ્છનું ૮પ.૩૧ ટકા પરિણામ

ભુજની ભાગોળે ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ...

નાની ચીરઈમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રુણ....

કચ્છનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.ર૩ ટકા પરિણામ

કચ્છમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩ર ટકા પરિણામ

શાબાશ છે ટીમ કચ્છ કલેકટર અમિત અરોરાને! લેકસભા ચૂંટ...

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગ...

માંડવી પાતાળેશ્વર મહાદેવ જમીન પચાવી પાડવાના કેસમાં...

કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-...

તંત્રની વ્યસ્તતાનો લાભ ઉઠાવતા ખનિજ માફિયાઓ : કચ્છમ...

નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત

ઢળતીસાંજે-મોડી રાતે કચ્છમાં ખનીજચોરો મેદાનમાં ખાણખ...

કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો

માંડવીનો શખ્સ દુબઈમાં જઈને ડ્રગ્સનો સોદો કરી આવ્યો...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ નામે ખનીજચોરી કરનારાઓ....

હવે મુંદરામાં માટીચોરો ચડયા ઝપ્ટે : દોઢ કરોડથી વધુ...

પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સ...

આરટીઈ પ્રવેશના બીજા રાઉન્ડને ચૂંટણીની બ્રેક

માંડવીનો શખ્સ પાસામાં સુરત જેલમાં ધકેલાયો 

ગાંધીધામમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ...

લખપત પટ્ટામાં સુજલામ સુફલામ યોજનાના ઓઠા હેઠળની ખની...

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ટોળકીનો પગપેશારોે કયાંક ક...

ડબ્બાનો ડખ્ખો : હાલતુરંત એડહોક સમિતીનું જ કરી દયો....

Tuesday, 24 September
સ્થાનિક સમાચાર

જો પોલીસ-માવતર જાગશે નહી તો ગાંધીધામ સંકુલમાં  મધરાતે મોટો કોમી ડખ્ખો સર્જાશે : પ્રબુદ્ધવર્ગની લાલબત્તી

24 September



જોડીયાનગર આદીપુર-ગાંધીધામ સંકુલમાં નવી ફેશન ફાટી નીકળી : રાત્રીના ૧ર વાગ્યા બાદ પૈસાદાર મા-બાપની વંઠેલી ઓલાદોના ઠેર-ઠેર જામે છે મેળાવડા..! : રાત્રીના બાર વાગ્યા બાદ રોટરી સર્કલ આસપાસમાં, પારખ સર્કલ પાસે, ચાવલા ચોક સહિતના ચાર રસ્તાઓ પર નવયુવાનો-યુવતીઓની જામતી મહેફીલમાં 
રોજ-બરોજ ઝરતા લડાઈ-ઝઘડાના તણખલા પોલીસ માટે મોટું માથાનો દુખાવારૂપ હુલ્લડ ન બની જાય તે જોવુ જરૂરી..




ચા-કોફી-ઠંડા-પીણાની ચુસ્કીઓ કે નાસ્તાના નામે રાત્રીના ૧ર વાગ્યા બાદ ભેગા થતા આ યુવાનોને નશાના રવાડે તો નથી ચડાવાઈ રહ્યા ને? જાણકારો કહી રહ્યા છે કે, અમુક વિસ્તારોમાં તો સફેદ પાવડરની પડીકીઓના પણ થાય છે મોટો વેપલા : મોડી રાતે ભેગા થતા નબીરાઓમાં  આ જ દુષણના લીધે મન-મુટાવ પણ નાની મોટી વાતે સતત થતા હોવાની છે ચર્ચા

ઝઘડા-મારકુટના બનાવો અનેકવાર બની ચૂકયા છે તે પછી પણ પોલીસ અને બગડેલી ઓલાદના પૈસાવાળા મા-બાપ કેમ સમજતા જ નથી?



ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છના ઔદ્યેાગીક પાટનગર ગાંધીધામ સંકુલની સાથે જોડીયાનગર આદિપુરમાં એક નવી સડ્ડારૂપ ફેશન ફાટી નીકળી છે. રાત્રીના ૧ર વાગ્યા બાદ સંકુલના પૈસાદાર માબાપના બગડેલા નબીરાઓ-યુવતીઓ નાસ્તા-ચાની ચુસ્કીના નામે શહેર-સંકુલના મુખ્ય ચાર રસ્તાઓ પર ભેગા થાય છે અને તે મોડી રાત સુધી બેઠા રહે છે. જો પોલીસ અને માવતર વેળાસર જ જાગશે નહી તો મધરાતે સંકુમાં કોમી હુલ્લડ જેવો ડખ્ખો થતા વાર નહી થાય તેવી લાલબત્તી પ્રબુદ્ધવર્ગ ધરી રહ્યો છે.
આ બાબતે સંકુલના પ્રબુદ્ધવર્ગ દ્વારા ધરવામા આવતી લાલબત્તીની વાત કરીએ તો શહેરના ચાર રસ્તાઓ, મોકકાની ચોકડી પર આવેલી અમુક હેાટેલો કે અમુક ઠામામેમાં મોડી રાત્રે ૧ર વાગ્યા બાદ અમુક લવરમુછીયા કહો કે પછી પૈસાદાર મા-બાપની બગડેલી ઓલાદો  કહો, મોટા પ્રમાણમાં રાત્રે ભેગા થઈ રહ્યા હોવાનુ ચિત્ર ઉપસવા પામી રહી છે. અને આ પૈકીના કેટલાક જગ્યાઓ-ઠામો પર તો નાસ્તાઓ અને ચા-કોફીની ચુસ્કીઓના નામે નશાની પડીકીઓનું જ ચલણ વધારે રહેતુ હોવાનુ મનાય છે. શહેરમાં પૈસાદાર માબાપની વંઠેલી ઓલાદો મોડી રાતે આવી જગ્યાએ, ખાણીપીણાના સ્ટોલના નામે નશાની પડીકીઓના જ આદી બની રહ્યા હોવાથી રોજ-બરોજ માવતરની અજાણતાથી પહોચી રહ્યા છે. અને આવી જગ્યાએ નવયુવાનો-યુવતીઓના મેળાઓ જામતા હોવાથી નાની-મોટી વાતે બોલાચાલી, ચકમક-તુ..તુ..મે..મે..પણ રોજીદી બની જવા પામી ગઈ છે અને કેટલીક વખત તો રાત્રીના સમયે અહી સામસામે ધીંગાણાઓ-મારામારી પણ થવા પામી જતી હોવાનુ ચર્ચાય છે. માલેતુજાર મા-બાપના બગડેલી ઓલાદો હોવાથી મામલો પોલીસ મથક સુધી પહોચતો નથી પરંતુ હવે જો પોલીસતંત્ર અને સંકુલના માવતર ખુદ પણ જાગૃત બની રહે તો અહી મધરાતે મોટો કોમી  ઝઘડો થતા પણ વાર નહી લાવે. 
જાણકારો કહી રહ્યા છે કે, ઓમ સિનૈ પ્લેકસ પાસેના ચાર રસ્તાઓ, પારેખ સર્કલ તથા રોટરી સર્કલ કે પછી શહેરમાં ચાવલા ચોક સહિતના અલગ અલગ વિસ્તારોમાં રાતના શહેરના લોકો ગાઢ નિંદ્રામાં હોય છે ત્યારે જ અહીના અમુક પૈસાદાર માબાપના બગડેલા નબીરાઓની સવાર પડતી હોય તેમ રાત્રીના ૧ર વાગ્યા બાદ  ઠેર-ઠેર ભેગા થવા પામતા હોય છે. જે મોડી રાત સુધી સાથે રહે છે. આવા વિસ્તારોમાં ડ્રગ્સની પડીકીઓ-સફેદ પાવડરની થેલીઓના પણ વેચાણનું ચલણ હોવાનુ મનાય છે. કહેવાય છે કે અહી ભેગા થતા આ યુવાનો કયારેક ગાડી રાખવાના બહાને તો કયારેક અન્ય કોઈ વાતે નાની મોટી ચકમક રાત્રીના સમયે ઝરતી જ રહેતી હોય છે. જો આ બાબતે વેળાસર જ પોલીસતંત્ર ગંભીર નહી બને તો અહી મધરાતે કયારેક મોટો કોમવાદી ડખ્ખો પણ ઉભો થવા પામી જાય જે પોલીસ માટે માથાનો દુખાવારૂપ બની શકે તેમ હોવાનુ પણ જાણકારો કહી રહ્યા છે. મોડી રાતે યુવાનો ભેગા થાય છે, તે પૈકીના કેટલાક વિસ્તારોમાં નશાના પડીકાઓને વેચાણ કે સેવન કરવુ અને તે બાદ દાદાગીરી-લુખ્ખાગીરઓ પણ થવા પામતી હોવાનુ ચચર્ચાય છે. ખરેખર રાત્રીના બાર વાગ્યા બાદ નાસ્તાવાળા કે અન્ય ચા-રેસ્ટોરેન્ટવાળાઓને ખુલ્લા રાખવાની કોઈ જ જરૂર નથી તો પછી પોલીસ કેમ આ બાબતે કડક કાર્યવાહી નથી કરતી? પોલીસે આ બાબતે ગંભીરતાને ધ્યાને લઈ અને મધરાતે બહાર નીકળતા પૈસાદરા મા બાપના બગડેલા ઓલાદોને સીધા દોર કરવાની દીશામાં લાલઆંખ કરવી જ ઘટે.

.........


એસપીશ્રી જાગે, ખુદ રાત્રીના પ્રાઈવેટ વાહનમાં શહેર-સંકુલમાં મારે લટાર..!



ગાંધીધામ : પૂર્વ કચ્છના એસપીશ્રી સાગર બાગમાર કાયદો વ્યવસ્થાને નિયંત્રિત રાખવાની દીશામાં કડક કાર્યવાહી સતત કરી રહ્યા છે. પોલીસ પ્રજાનો મિત્ર છે તેની ઉકિતને સાર્થક કરવા પણ તેઓ પ્રયત્નશીલ રહ્યા છે. આવમામાં હવે રાત્રીના સમયે શહેરમાં અમુક માલેતુજાર માબાપની બગડેલી ઓલાદો ભેગી થઈ અને જે ધીંગાણાઓ કરી રહ્યા છે તેને હળવાશથી લેવાના બદલે તેની ગંભીરતા સમજી અને ખુદ એસપીશ્રી રાત્રીના કોઈ પ્રાઈવેટ વાહનમાં શહેરના ઓમ સિનેપ્લેકસ પાસેના ચાર રસ્તાઓ પાસે મોડી રાત સુધી બેઠા રહેતા આવા નબીરા-યુવતીઓના પુછાણા લે, નહી તો સકુલમાં ફાટી નીકળેલી આ નવી ફેશન પોલીસ માટે મોટી મુસીબત ઉભી કરતા પણ વાર નહી કરે..!

Comments

COMMENT / REPLY FROM