વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

0
33

તાજેતરમાં મોરબીમાં આવેલ મચ્છુ નદી પર ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના ઘટી તેમાં નાગરિકો મોતને ભેટયા હતા. તેમની આત્માને શાંતિ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે ત્યારે ભુજ મધ્યે આવેલ ભીડ ભંજન મંદિર અને જંબલેસ્વર મહાદેવ મંદિર ખાતે વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે પ્રાર્થનાસભામાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.