દારૂના ગુનામાં ફરાર અંજારનો શખ્સ ઝડપાયો

0
33

અંજાર : નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવ અન્વયે અંજાર પીઆઈ એસ.ડી. સિસોદિયાને મળેલી બાતમીના આધારે હેમલાઈ ફળિયામાં રહેતા આરોપી સલીમ ઉર્ફે સલીયો ઓસમાણ શેખને કળશ સર્કલ પાસેથી દબોચી લેવાયો હતો. દારૂના ગુના કામે આરોપી છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો.