૧૯મીએ નખત્રાણા તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

0
33

ઓકટોબર-૨૦૨૨નો નખત્રાણા તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૧૯-૧૦-૨૦૨૨, બુધવારના રોજ સવારના ૧૧.૩૦ કલાકે પ્રાંત અધિકારી નખત્રાણાના અધ્યક્ષ સ્થાને પ્રાંત કચેરી, નખત્રાણા ખાતે યોજાશે તેવું નખત્રાણા મામલતદાર એફ.ડી.ચૌધરીની યાદીમાં જણાવાયું છે.