૧૯મીએ ભુજ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

0
35

ભુજ તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૧૯-૧૦-૨૦૨૨ના રોજ યોજનાર છે. જે અન્વયે તાલુકાના પ્રજાજનોએ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે તા.૧૭-૧૦-૨૦૨૨ સુધીમાં રૂબરૂમાં અથવા ટપાલથી પ્રશ્નો મામલતદાર ભુજ ગ્રામ્ય કચેરીએ રજુ કરવા મામલતદારશ્રી ભુજ-ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે.