ઓકટોબર માસમાં વાહનોના ફિટનેસ રીન્યુ કેમ્પ યોજાશે

0
24

કચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિક અને વાહન માલિકો માટે ઓકટોબર માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ અંગેનો કેમ્પ સવારના ૧૦ થી સાંજે ૪ કલાક સુધી તા.૬/૧૦ના મુંદરા અને ભચાઉ ખાતે યોજાશે. જયારે તા. ૧૨/૧૦ના માંડવી અને રાપર, તા. ૧૮/૧૦ના દયાપર અને તા.૧૯/૧૦ના નખત્રાણા ખાતે આયોજીત કરાશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.