પડાણા પાસેથી દારૂ સાથે શખ્સ પકડાયો

0
29

ગાંધીધામ : પડાણા ગામે રામદેવપીરના મંદિર પાસે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો. ભચાઉના ગોકુલગામમાં રહેતા આરોપી સુરેશ નારાણભાઈ બકુત્રાએ પોતાના કબજામાં વિદેશી દારૂ મેક ડોવલ્સની ર બોટલ, બીયરના ચાર ટીન વેચાણ અર્થે રાખ્યા હોઈ દારૂનો આ મુદ્દામાલ ઝડપી પાડી ૬૧પ૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.