ભાવનગરના દારૂના ગુનામાં ફરાર શખ્સ નલિયાથી પકડાયો

0
45

ભુજ : ભાવનગર જિલ્લાના સીહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુના કામે ફરાર આરોપીને ઝડપી લેવાયો હતો. આરોપી ભગીરથસિંહ બહાદુરસિંહ ગોહિલ (ગામ : તરકપાલડી, તા.સીહોર, જિ.ભાવનગર) વાળા સામે ૮૧,પ૪પ ની કિંમતનો દારૂનો કેસ થયો હતો, જે કેસમાં આરોપી ફરાર હોઈ જે આરોપી અબડાસામાં હોવાની બાતમી અનુસંધાને તેને નલિયા – છાડુરા રોડ પરથી પકડી સીહોર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે.