૧૦ સપ્તાહ બાદ રાજયપાલની સત્તાનો નિર્ણય

નવી દિલ્હી : આજ રોજ સુપ્રીમકોર્ટમાં કર્ણાટકની સરકાર મામલે આવતીકાલે વિશ્વાસ મત સાબીત કરવાનુ કહેવાઈ ગયુ છે તેની સાથે જ અંતરીક ચુકાદાને લઈ અને અભિષેક મનુ સીધવીએ કહ્યુ હતુ ેશું રાજયપાલજી પહેલા એવી પાર્ટીને નિમંત્રણ આપી શકે જેમની ગણિત સ્પષ્ટ અને સાફ છે? તેઓની સામે બીજા પક્ષની સંખ્યા વધારે છે તો રાજયપાલે કોને પ્રથમ તક આપવી જોઈએ? રાજયપાલની સત્તા મામલે પણ સુપ્રીમમાં આજે અરજી દાખલ કરાઈ છે અને તે મામલે પણ ૧૦ સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરવામાઆવનાર છે.