હું સીએમ પદનો દાવેદાર નથી : અહેમદ પટેલ

અમદાવાદ ઃ ગુજરાત ચૂંટણીમાં પ્રચાર તેજ બનેલા છે ત્યારે પોસ્ટર વોર જાવા મળી આવ્યુ હતુ અને ગુજરાતભાં અહેમદ પટેલને સીએમ બનાવવાના બેનરલાગ્યા હતા જે મામલે ખુદ અહેદમભાઈ પટેલે કહ્યુ હતુ કે, હું સીએમ પદનો દાવેદાર નથી. મારા સીએમબનવાની અફવા ખેટી છે તે ભાજપ અફવા ફેલાવી રહી છે. પોસ્ટર ભાજપે જ લગાવયા છે.