હું કાયદાનું સન્માન કરૂ છું : રામરહીમ

અમૃતસર : ડેરાપ્રમુખ પર યૌન શોષણનો આરોપ લાગેલો છે અને આજ રોજ તેના પર આદેશ આવવાનો છે ત્યારે આજે રામરહીમે ખુદ ચુકાદા પહેલા નિવેદન આપી અને કહ્યુ હતુ કે હું કાયદાનું સન્માન કરૂ છુ.