હાર્દિક પટેલ અમદાવાદથી સોમનાથ સુધીની સંકલ્પ યાત્રા કાઢશે

અમદાવાદઃ હાર્દિક પટેલ ૧, સપ્ટેમ્બરથી ૧૬મી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સંકલ્પ યાત્રા કાઢશે. જે અમદાવાદથી ગુરૂવારે શરૂ થશે. અને ૧૬મી સપ્ટેમ્બરના રોજ સામેનાથ ખાતે પૂર્ણ થશે. આ યાત્રામાં અનામત અમારો અધિકારના સુત્ર સાથે ૧૮ર ગાડીના કાફલા હાર્દિક પટેલ સોમનાથ મહાદેવને ભાજપન અત્યાચારની અરજ કરશે. અત્રે નોધનીય છે કે બુધવારે અમદાવાદ ખાતે જાપાના વડાપ્રધાન નશિન્જા આબે ગુજરાતની બે દીવસીય મુલાકાતે આવીરહ્યા છે અને નરેન્દ્ર મોદી પણ તેમની સાથે રોડ શો અને બુલેટટ્રેનના ખાતેમુર્હત જેવા અનેક કાકય્રમો કરશે ત્યારે પાટીદાર અનામત આંદોલનની આગાને ફરી જગાડવા હાર્દીકે પણ પુરીતૈયાર કરી લીધી છે.