હાઈકોર્ટની આરબીઆઈને ફટકાર

અમદાવાદ : નોટબંધી સમયે નાણા પરત ન મળવા મામલે એક સિનિયર સિટીઝન દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામા આવી હતી અને તે સબબ આજ રાજે હાઈકોર્ટ દ્વારા આરબીઆઈને નોટીસ ફટકારવામા આવી છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર સીનિયર સીટીજન દ્વારા ૧.પ૬ લાખ પરત ન મળ્યા હોવાની અરજી કરી હતી.