હવે સેસન્સ કોર્ટમાં ચાલતા કેસમાં બે પબ્લીક પ્રોસીકયુસર : ગૃહરાજ્યમંત્રી

ગાંધીનગર : રાજ્યમાં મુળભુત સેસન્સ કોર્ટમાં પીપીપી વકીલ સંખ્યા ડબલ હશે તેમ રાજયના ગૃહવિભાગ દ્વારા જ જણાવાયુ છે. ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ બાબતે કહેવામા આવ્યુ છે કે, એક પીપી પર કામનું ભારણ વધી રહ્યુ હોવાથી તેને ઘટાડવાની દીશામાં આ નીર્ણય લેવામા આવ્યો છે.