હવસ(સેકસ)નો વ્યસની છે બાબા રાહરહીમ : જેલના તબીબનો મોટો ખુલાસો

નવી દિલ્હી : તાજેતરમાં જ હરીયાણામાંથી બાબા રામરહીમના કરતુતોનો ભાંડાફોળ થવા પામ્યો હતો. તેને સજા ફટકારી દેવાઈ છે અને હાલમાં બાબા રામરહીમ જેલવાસ ભોગવી રહ્યો છે ત્યારે વધુ એક ખુલાસો બાબાને લઈને થવા પામ્યો છે. જેલમાં બાબાની તબીયત લથડવા પામી રહી છે. બાબા રામરહીમ સેકસની આદત ધરાવતો હોવાથી તેને જેલમાં તબિયત લથડી હોવાનો રીપોર્ટ તબીબો દ્વારા આપવામા આવ્યો છે. તેને સારવારની જરૂરી છે. વેળાસર સારવાર નહી થાય તો તેની દશા વધુ બગડવાની ચીમકી પણ તબીબો દ્વારા અહેવાલમાં દર્શાવાઈ છે.