હરીયાણાના પાંખડી બાબા રામપાલને આજીવન કેદની સજા

૪ મહીલા-બાળકના બંધક-હત્યના કેસમાં આવ્યો ચુકાદો : એક લાખનો દંડ પણ ફટકારાયો

 

નવી દિલ્હી : દેશભરમાં પાછલા કેટલાક સમયથી પાખંડી બબાઓના કરતુતો ખુલ્લા પડવા પામી રહ્યા છે ત્યારે આજ રોજ હરીયાણાના જ આવા જ એક પાંખડી બાબા રામપાલને ઉમરકેદની સજાનું એલાના ફરમાવવામાં આવ્યુ હોવાના અહવાલો પ્રાપ્ત થયા છે. વર્ષ ર૦૧૪માં હરીયાણાના હીસાર આશ્રમમાં પાંખડી બાબા રામદેવ દ્વારા હત્યા અને બંધક બનાવવાના કેસમાં સજા સંભળવવામાં આવી છે. તેઓ આ કેસમાં દોષિત ઠર્યા હતા