‘સ્વાઈનફલુ મુદે સુસ્તી નહી ચાલે’ : કચ્છ કલેકટર રેમ્યા મોહન કાલે અંજારમાં

ગાંધીધામ : ગુજરાત સહિત કચ્છમાં પણ સ્વાઈનફલુની બિમારી દિવસા દીવસ વકરી રહી છે ત્યારે તેને અટકાવવાની દિશામાં પણ ટીમકચ્છ કલેકટર સતર્કતાપૂર્વક ભગીરથ પ્રયાસો આદરી રહ્યા છે. દરમ્યાન જ હવે આવતીકાલે ખુદ કચ્છ કલેકટર રેમ્યા મોહન અંજારની મુલાકાતે આવી રહ્યા છે. સ્વાઈનફલુ પ્રતિરોધક પગલા ભરવા માટેનાપ્રચાર પ્રસાર માટે નગરપાલીકા ટાઉનહોલમા આવતીકાલે તા ર૩મીને બુધવારના સવારે ૧૦ કલાકે કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થને કાર્યક્રમ રાખવામાઆવેલ છે. જે દરમ્યાન જનરલ સુપરવિઝન કરવામા આવનાર છે. ટાઉનહાલમાં આવતીકાલે ઉકાળાવિતરણનીપણ વ્યવસ્થાઓ કરવામાઆવશે. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યોને પણ ઉપÂસ્થત રાખવામા આવશે તથા નગરપાલીકાના તમામ નગરસેવકો સહિતનાઓને પણ ઉપÂસ્થત રહેવાની જાણ કરવામા આવી છે. ખુદ કચ્છ કલેકટર રેમ્યા મોહનજી જે રીતે તાલુકાવાર સ્વાઈનફલુ જેવા ગંભીર રેગચાળાને અટકાવવા સમીક્ષા અને લોકજાગૃતી વધારવાનાપ્રયાસો કરીરહ્યા છે તે જાતા સ્વાઈનફુલેને અટકાવવાની મુદે સુસ્તી જરા સહેજ પણ નહી ચલાવાય તેવો સંદેશો પણ કર્મચારીઓ ભણી ફેલાઈ રહ્યો છે. અંજાર નગરપાલિકા