સૌરાષ્ટ્ર યુનિ. માર્કસીટ કૌભાંડ

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિ.માં માર્કસીટ કૌભાંડ બહાર આવવા પામી રહ્યુ છે. હોમીયોપેથીક વિભાગના ૪૩ જેટલા વીદ્યાર્થીઓને બોગસ માર્કસીટ આપવામા આવી હોવાનો ખુલાસો થવા પામી રહ્યો છે જેમાં આચાર્યો સહિતનાઓની સંડોવણી હોવાનુ મનાય છે.