સૌની યોજનાનું કામ પુરજાશમાં : રૂપાણી

રાજકોટ : ભારતના મહામહીમ રાષ્ટ્રપતી રામનાથ કોવીંદ આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે જસદણમાં સૌની યોજનાના લીંક-રફેજનું લોકાર્પણ થઈ રહ્યુ છે ત્યારે રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કહયુ છે કે સૌની યોજનાનુ કામ પુરજાશમાં ચાલી રહ્યુ છે. આજી ડેમાં ૧પ ફુટ પાણ આવ્યુ છેસ. અનેક ચેકડેમોના નર્મદાના પાણી ભરાયા હોવાનો ઉદગાર પણ કરાયો હતો.