સૌના વિકાસ માટે રાજય સરકાર સજજ

મુખ્યપ્રધાનના હસ્તે ગુજરાત ગોપાલક વિકાસ નિગમના લાભાર્થીઓને ચેકનું વિતરણ

ગાંધીનગર : રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે આજ રોજ ગાંધીનગર ખાતે ગોધન ગોપાલ વિકાસ નિગમના લાભાર્થીઓને સહાયના ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામા આવ્યો છે. અહી વિજયભાઈ રૂપાણીએ રાજય સરકાર તમામના વિકાસને માટે સદાય સજજ હોવાનો ઉદગાર કર્યોેહતો. નોધનીય છે કે પ૧૩ જેટલા લાભાર્થીઓને ૧૧ કરોડની સહાયના ચેકોનું આજ રોજ વિતરણ કરવામા આવ્યુ હતુ.