સોહરાબુદ્દીન કેસઃ પત્રકારો સામેનો આદેશ રદ કરતી કોર્ટ

મુંબઈઃ મીડિયાને સમાજના સૌથી મજબૂત ‘વૉચડોગ’ ગણાવતા મુંબઈ હાઇ કોર્ટે બુધવારે બહુ ચર્ચિત સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસની સુનાવણીના રિર્પોટિંગથી પત્રકારોને દૂર રાખતા નીચલી અદાલતના આદેશને રદ કર્યો હતો. સીબીઆઇ કોર્ટે પત્રકારો પર મૂકેલા આ પ્રતિબંધ દ્વારા
પોતાની સત્તાથી ઉપરનો આદેશ આપ્યો છે.