સોહરાબુદીન એન્કાઉન્ટર કેસ : મુંબઈમાં આજથી ટ્રાયલ

મુંબઈ : ગુજરાતના ચકચારી નકલી એન્કાઉન્ટર એવા સોહરાબુદીન કેસની આજથી મુંબઈ ખાતે ટ્રાયલ શરૂ કરવામા આવી રહી છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર સીબીઆઈની સ્પે. કોર્ટમાં આ કેસની ટ્રાયલ આજથી શરૂ કરવામા આવી રહી છે અને તે માટે નઈમુદીન સહિતના ર૦ જેટલા સાક્ષીનો પણ તેડુ આપવામા આવ્યુ છે.