સુરત દુષ્કર્મકાંડમાં વીડીયો વાયરલ કરનાર ત્રણસામે ફરીયાદ

અમદાવાદ : સુરતમાં સગીરાની સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ગત રોજથી વીડીયો શોશ્યલ મીડીયા પર વાયરલ કરવામા આવ્યો હતો. જેમાં એક શખ્સે ફેસબુક પર જયારે અન્ય બે શખ્સોએ ટવીટર પર આ વીડીયો શેર કર્યો હતો અને તેમાં એબીવીપીના હરીશ ઠાકુર દ્વારા દુષ્કૃત્ય આચરાયુ હોવાનું ખોટી રીતે દર્શાવાયુ હોવાથી આ ત્રણેયની સામે કેસ દાખલ કરવામા આવ્યો છે.