સુરત-અ’વાદ મેયરપદમાં પાટીદાર પાવર

અમદાવાદ : રાજયના મટ્રોશહેરોમાં અનેક અટકળો

સાબરકાંઠામાં શાળા પ્રવેશોત્સવમાં બાળકો પર ઘાત ટળી
ગાંધીનગર : આજથી શાળા પ્રવેશોત્સવનો આરંભ કરવામા આવી રહ્યો છે ત્યારે રાજયના મુખયપ્રધાન વિજયભાઈ જે કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી રહ્યા હતા તેવા સાબરકાંઠાના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકો પરથી મોટી ઘાત ટળી છે. નોધનીય છે કે અહી સમીયાળુ-મંડપનું લોખંડનું પાઈપ તુટી પડવાની ઘટના બનવા પામી હતી.