સુરતમાં સ્કુલ વેનમાં આગ : ૩ બાળકો દાઝયા

સુરત : સ્કુલવર્ધીવાહનમાં લોલમલોલ જ ચાલતા હોવાના ઘટનાક્રમો હાલમાં સતત સામે આવવા પામી રહ્યા છે. દરમ્યાન જ સુરતની સેવન ડે સ્કુલની વેનમાં આગની ઘટના સામે આવી રહી છે જેમાં ત્રણ બાળકો દાઝયા છે અને તેઓના પુસ્તકો પણ આગમાં ખાખ થવા પામી ગયા છે.