સીએમનો અમદાવાદનો કાર્યક્રમ એકાએક રદ

વિજય રૂપાણી અને નરેશ પટેલ વચ્ચે આજ રોજ થઈ શકે છે મુલાકાત

 

ગાંધીનગર : ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનો આજ રોજ અમદાવાદનો એક કાર્યક્રમ એકાએક જ રદ કરી દેવામા આવ્યો છે. આજે બપોરે વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં શહેરની વીએસ હોસ્પિટલમાં કાર્યક્રમ યોજાનાર હતો જે રદ કરી દેવાયો છે અને તેની પાછળનું કારણ હજુય અકબંધ જ રહી જવા પામી ગયુ છે.