સામખિયાળી પોલીસે ચોરીના આરોપીની કરી ધરપકડ

સામખિયાળી : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં ચોરીમાં સંડવાયેલા આરોપી અર્જુનકુમાર નંદલાલ મહાસા (ઉ.વ. ૩૫) (રહે ખુશનગર, તા. મુકેરિયા, જિ. હોશિયારપુર પંજાબ)એ ૨૦૦૧માં ટાયર ચોરીના ગુનામાં સંડવાયેલ હતો. જેને બાતમીના આધારે સામખિયાળી પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.