ભચાઉ : તાલુકાના સામખિયાળી મધ્યે યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સામખિયાળી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સામખિયાળીમાં રહેતા રવજીભાઈ વેલાભાઈ મેરિયા (ઉ.વ. ર૭) પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.