સમાજનું સ્વાભિમાન જાળવે તે જ મત આપજો

હાર્દિક પટેલ એક સાથે પ૦ સભાઓને હાઈટેક રેલીથી સંબોધશે

અમદાવાદ ઃ ગુજરાતમા પ્રથમ તબક્કાની ચૂંટણીને માટે આજ રોજ સાંજથી પ્રચાર ભુંગળા શાંત થઈ જશે. ત્યારે હાર્દીક પટેલી દ્વારા આજ રોજ કહેવામાઅવ્યુ છે કે, સમાજનું સ્વાભિમાન જે જળાવે તેવા ઉમેદવારને જ મત આપજા. નોધનીય છે કે, હાર્દીક હાઈટેક પ્રચાર કરશે એક જ સાથે પ૦ સ્થળોએ સભા સંબોધશે.