સકંજામા આઈએસનો આતંકી : દેશમાં મોડા ષડયંત્રનો ખુલાસો

મુંબઈ : ભારતમા આઈએસના નેટવર્ક ફેલાવવાના સક્રીય એવા આઈએસના એક આતંકવાદીને ઝડપી પાડવામા એટીએસને મોટી સફળતા મળવા પામી ગઈ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આઈએસ સાથે સંકળાયેલા શંકાસ્પદ શખ્સ ઝડપી પાડવામા આવ્યો છે.