સંઘર્ષમય હ’તુ બાબાસાહેબનું જીવન ઃ પીએમ

દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય આંબેડકર ભવનનું મોદીના હસ્તે ઉદઘાટન

 

નવી દીલ્હી ઃ આજ રોજ નવી દિલ્હી ખાતે ભીમ એપથી બાબાસાહેબના આર્થીક વિઝનને વડાપ્રધાન દ્વારા શ્રદ્ધાજંલી આપવામા આવી છે. તેઓએ આ વખતે નિવેદન આપી અને કહ્યુ હતુ કે, બાબાસાહેબનું જીવન સંર્ઘષોથી ભરેલુ રહ્યું હતુ. યુવાનો સુધી બાબાસાહેબનો સંદેશ પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ.