શ્રીલંકામાં સ્થીતી તનાવપૂર્ણ

કોલંબો : શ્રીલંકાના કેન્ડી શહેરમાં શરૂ થયેલ સાંપ્રદાયીક હિંસા બાદ હવે સમગ્ર દેશમાં ફેલાઈ રહી છે. જેના કારણે સાત દિવસ માટે કટોકટી લાગુ કરી દેવામા આવે છે. આજે બીજા દીવસે પણ તનાવપૂર્ણ સ્થિતીમાં બે લોકોના મોત થવાની માહીતી મળી રહી છે.