શિવસેના ગુજરાતમાં પ૦ બેઠકા પર લડશે ચૂંટણી

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારમાં ભાજપની સાથે કોઈલેશનમાં રહેલ શિવસેના આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ઝંપલાવશે તેવી જાહેરાત આજ સાંજ સુધીમાં થવા પામી શકે છે. પ૦ જેટલી બેઠકો પર શિવસેના ચૂંટણી લડશે.