શિક્ષણમાં મુસ્લિમોને મળે અનામત

મુંબઈ : મહારાષ્ટ્રમાં ભાજપની સાથે યુતિ તોડયા બાદ હવે ફડણવિસ સરકાર પર સતત સવાલો ખડા કરી રહેલ શિવસેનાએ વધુ એક વખત તીખી પ્રતિક્રીયા આપીને કહ્યુ છે કે, શિક્ષણમાં મુસ્લીમોને અનામત મળે તે જરૂરી છે. શિક્ષણમાં પાંચ ટકા અનામત આપી શકાય તેમ છે. છતા પણ ફડણવિસ સરકારે દ્વારા હાઈકોર્ટના આદેશનું ઉલ્લઘન કરવામાં આવ્યુ હોવાનો આરોપણ મુકવામા આવ્યો છે.