શાહ મુલાકાત સાઈડ ઈફેકટ : નિરૂપમ ઘરમાં જ નજરકેદ

મુંબઈ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજ રોજ મુંબઈમાં ઉદ્વવ ઠાકરે સાથે મુલાકાત કરનારા છે ત્યારે આજ રોજ મુંબઈ શહેર કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમની સામે પોલીસ દ્રારા કાર્યવાહી કરવામા આવી છે. પોલીસ દ્વારા સંજય નિરૂપમને તેમના જ ઘરમાં નજર કેદ કરવામા આવ્યા હોવાનુ માલુમ પડી રહ્યુ છે.