શાહ આજથી આસામના પ્રવાસે

નવી દિલ્હી : મિશન ર૦૧૯ની તૈયારીમાં વિવિધ રાજકીયપક્ષો લાગી ગયા છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી બે દીવસના આસામ પ્રવાસે છે.
પૂૃર્વોત્તરમં ભાજપને માટે અસમ મહત્વનું છે. લોકસભાની ચૂંટણીને લઈને સ્થાનિક સંગઠન સાથે બેઠક યોજશે.