પોલીસ દ્વારા ચૂંટણીપંચને કરાઈ જાણ

ગાંધીનગર : એકતરફ ચુંટણીઓ ચાલી રહી છે ત્યારે બીજીતરફ વડોદરામાંથી ૩૯ લાખની રોકડ સાથે બે યુવકો પકડી પાડવામા આવ્યા છે. અહીના ફેતગંજ પોલીસ મથકે ફરીયાદ નોધી અને ચુંટણી પંચને જાણ કરી દીધી છે. આ રકમ મતદારોને રિજવવા માટે લઈ જવાતી હોવાની આશંકા દર્શાઈ રહી છે.