વેકસીનના ભાવ નકકી કરાયા : સરકારી ૪૦૦ રૂ.-ખાનગીમાં ૬૦૦ રૂ.

ગાંધીનગર : આગામી પહેલી મેથી ૧૮ વર્ષથી ઉપરનાઓને રસી લગાવવાનુ અભિયાન શરૂ થવા પામી રહ્યુ છે ત્યારે આજ રોજ આ વેકસીનના ભાવો નકકી કરવામા આવ્યા છે. સરકારી રાહે ૪૦૦ રૂપીયામાં વેકસીન લગાવી શકાશે જયારે ખાનગી હેાસ્પિટલમાં ૬૦૦ રૂપીયામાં રસી લગાવી શકાશે.