વિશ્વમાં ૬થી૧૦ની તીવ્રતાના ભુકંપની આગાહી

આગામી ૪૮ કલાક ભારે : મેગ્નીટક સ્ટોર્મની વિપરીત અસરના એંધાણ

નવી દિલ્હી : કડી વિશ્વ વિદ્યાલયના રીસર્ચ વિભાગના વડા ડો. રાજમલ જૈન આગામી ૪૮ કલાકમા વિશ્વમાં છથી ૧૦ની તીવ્રતાના ભુકંપની આગાહી રી છે. ડો.રાજમલ જૈને સૂર્ય અને પૃથ્વી સંબધીત પાછલા ૪૦ વર્ષથી રીસર્ચ કરી રહ્યા છે. હાલમાં તા. છઠ્ઠી સપ્ટેમ્બરે સવારે ૭ઃ૩૦ વાગ્ઢયાની આસપાસ સૂર્યમાં બહુ જ મોટો વિસ્ફોટ થયો હતો જેના કારણે તેમાંથી જે પર્દાથ બહાર આવ્યો છે તે જડપથી ધરતી પર આવી રહ્યોહ તો તેની સ્પીડ ૬૦૦ કી.મી. પર સેકન્ડ હતી. ડો.રાજમલ જૈને વધુમાં જણાવ્યુ છે કે તેઓના અનુભવ પ્રમાણે તારાણ કાઢયું છે કે આગામી ર૦થી પ૦ કલાકમાં ધરતી પર અસર કરશે તે અસરને અમે જયા મેગનેટીક સ્ટોર્મ કહીએ છીએ. જેના કારણે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર છે તે ડીસ્ટર્બ થઈ શકે છે. વીસ્ફોટ ચાર્જ પાર્ટીકલ રૂપે બહુ મોટી ઉર્જા ધરતીપર આવી રહી છે. જે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર ડીસ્ટર્બ કરે છે. અમે સુર્યપર બની રહેલી પ૦ ઘટનાઓ પર સંશાધન બાદ તારણ નીકળ્‌ છેકે વિસ્ફોટ બાદ ધરતી પર ભુકંપ આવે છે. તેના બાદમાં તા. ૬ સપ્ટે. સૂર્યમાંજે વિસ્ફોટ થયો હતો તેના કારણે મેકિસકોથી ૭૦ કીમીના અંતરે ૮ઉ૧નોભુકંપ આવ્યો હતો. ભારત પર હાલમાં ખતરો છે કે નહી તેના પર ચોકકસ કહી શકાય એમ નથી.