વિપક્ષ કોગ્રેસની શેડો-મીનીસ્ટ્રીનો તખ્તો

ગાધીનગર : ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસની શેડો મીનીસ્ટ્રીનો તખ્તો તૈયાર કરવામા આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર સરકારી પોર્ટલની જેમ શેડો મીનીસ્ટ્રી વેબ પોર્ટલ બનાવાય રહ્યુ છે. લોકસરકાના શિર્ષક હેઠળ શેડો મીનીસ્ટ્રીની રચના કરવામા આવશે. પોર્ટલના એકસેસ કરવા વ્યુઅરનો ઓટીપી જનરેટ થવા પામશે. શોશ્યલ મીડીયા પર પણ આ પોર્ટલને પ્લેટફોર્મ આપવામાં આવનાર છે.