વિકાસ કામ ૫ૂર્ણ કરો : રાજ્યના કલેકટર્સને ગુજરાત સરકારની તાકીદ

ગાંધીનગર ખાતે આજે મળેલી કલેક્ટર કાંફ્રેરન્સ માં તમામ કેલેક્ટરોને જિલ્લા માં બાકી તમામ વિકાસ કામો પૂર્ણ કરવા ની સૂચના આપી હતી અને નવા બીજા કાયા વિકાસ કામો થઈ શકે એમ છે તેની વિગતો મેળવવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ની  ઉપસ્તીથી માં જિલ્લા કેલેક્ટરોની રૂટીન કાંફ્રેરન્સ મળી હતી. જેમાં અત્યાર જીહુધિમાં જિલ્લા માં કાયા ક્યાં પ્રકારના વિકાસ કામો થાય છે .અને કેટલા બાકી છે .તેની જાણકારી મેળવવા માં આવી હતી.બાકી રહેલા વિકાસ કામો ને ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે ચૂંટણી આચારસંહિતા અમલી બને તે પહેલાં બાકી રહેલા વિકાસ કામો ઝડપથી હાથધરી
પુર્ણ કહેવા માટે કેળવક્ટરો અને ડીડીઓ ને સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.