વાલીઓના બંધને રોકવા સરકારનું દબાણ

વાલી મંડળના બંધને ટેકો આપનારા વાહનો કરાયા ડીટેઈલન

અમદાવાદ : સરકાર દ્વારા ઘડાયેલા ફી નિયમન કાયદાની ચુસ્ત અમલવારીકરવામા આવતી ન હોવાના રોષ સાથે આવતીકાલે ૧રમી જાન્યુઆરે વાલીઓ દ્વારા બંધનુ એલાન આપવામા આવ્યુ છે ત્યારે આ બંધને સ્કુલવર્ધી વાહનોના સંગઠનો દ્વારા પણ વડોદરા સહિતમાથી ટેકો આપવામા આવ્યો હતો ત્યારે આ સમર્થન આપની તેઓને સજા ફટકારાઈ હોય તેવી રીતે આ તમામ વાહનોને આજ રોજ આરટીઓ દ્વારા ડીટેઈન કરી લેવામા અવ્યા છે.