લોહાની બન્યા નવા રેલવેબોર્ડ ચેરમેન

નવી દિલ્હી : દેશભરમાં રેલ અકસ્માતોની સતત વણજાર સર્જાવવા પામી રહી છે. યુપીમં પણ એક જ અઠવાડીયામાં બે રેલદુર્ઘટનાઓ સર્જાઈ છે ત્યારે ગત રોજ જ રેલવેબોર્ડના ચેરમેન અશોકમિત્તલે રાજીનામુ ધરી દીધુ હતુ. ત્યારે તેમના સ્થાને શ્રી લોહાનીને રેલવેબોર્ડના ચેરમેન બનાવાયા છે.