લખતરના નાના અંકેવાળિયા ગામે જૂની અદાવતમાં હત્યા

(જી.એન.એસ)સુરેન્દ્રનગર,સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામ માં રહેતા મરનાર હમીરભાઈ હરિભાઈ સોલંકી ઉ વર્ષ૬૦ ને ઘણાદ ગામ માં રહેતા વાઘેલા દેવજીભાઈ દાનાભાઈ વાઘેલા ઉ વર્ષ ૩૫ નાના અંકેવાળીયા રાઠોડ દેવજીભાઈ ડાયાભાઇ ઘટના સ્થળેથી અટકાય કરેલ ત્યારે દાનાભાઈ ડાયાભાઇ વાઘેલા તેમજ અન્ય ૩ શખસો માર મારીને ભાગી છુટેલ નાના અંકેવાળીયા આવીને મરનાર હમીરભાઈ હરિભાઈ સોલંકી ની સાથે ઝગડો કરીને મારા મારી કરી ને લોખડ ના પાઇપ વડે હુમલો કરી જૂની અદાવત ના કારણે ખૂન કરી નાખીયું હતું.વાઘેલા દેવજી દાના ને લખતર પોલિસ દ્વારા અટકાઈ કરવામાં આવી હતી ને ઘટના બનાવ બનતા નાના અંકેવાળીયા ગામ માં સન્નાટો છવાયો હતો ને ઘટના સ્થળે લખતર પોલિસ પી.એસ.આઈ આઇ એચ.એમ.રબારી પોહચયા હતા ને ઘટનાની તપાસ કરી હતી મારનાર ની લાશ ને લખતર સી.એચ.સી અર્થે લવાઈ હતી વધુ તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે.